GSTV
Home » News » રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાંયો ચડાવી છે. રેવન્યુ તલાટીને પંચાયત વિભાગ સાથે મર્જ કરવા ઉપરાંત જિલ્લામાં જગ્યા હોવા છતાં અન્ય જિલ્લામાં બદલી કરવા અંગે વાંધો ઉઠાવ્યો છે. જે તે જિલ્લાના કર્મચારીઓને પોતાના જિલ્લામાં જ મુકવા સહિત કુલ 17 મુદ્દાઓની માગણીઓને લઈ સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

જો કે આ અંગે કોઈ નિર્ણય ન કરતાં મહેસુલ વિભાગના કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચારો કર્યા હતા. આ ઉપરાંત 26 ઓગસ્ટે તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જવાનો તો 29 ઓગસ્ટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

પત્નીની હત્યા કરી નદીમાં શબ નાખવા ગયા નેતા, હોડી પલટી અને પછી આવ્યું ભયાનક પરિણામ…..

NIsha Patel

માત્ર 1 જ રૂપિયામાં 1GB ડેટા આપી રહી છે આ સ્ટાર્ટઅપ કંપની, Jio-Airtel ને આપશે ટક્કર

NIsha Patel

મહેસાણાના આંગડિયાકર્મીઓ હરિયાણામાં લૂંટાયા, 80 લાખ રૂપિયા ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!