GSTV

ખાતર કૌભાંડ બાદ સરકારે બિયારણની ખરીદીમાં ખેડૂતો ન છેતરાય માટે જાહેર કરી આ માર્ગદર્શિકા

એક પછી એક કૌભાંડો પ્રકાશમાં આવતા ખાતર કૌભાંડને લઇને સરકાર બચાવની મુદ્રામાં આવી ગઇ છે. બિયારણની ખરીદી સમયે ખેડૂતો છેતરાય નહી તેને લઇને માર્ગદર્શિકા જારી કરાઇ છે. આ માર્ગદર્શિકામાં બિયારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે ખેડૂતોને વિવિધ વાતો ધ્યાને રાખવા પરિપત્ર જાહેર કર્યો છે. એટલું જ નહીં સરકારે બિયારણ ખરીદી બાદ પાકુ બીલ લેવાનોને પણ ખેડૂતોને અનુરોધ કર્યો છે. આ સાથે સરકારે ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો.

READ ALSO

Related posts

રાહુલ તિવેટીયાએ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી, અગાઉ આ બેટ્સમેનોએ ફટકાર્યા હતા છગ્ગા

Mansi Patel

ખેડૂતોની આવકનો આંકડો જ સરકાર પાસે નથી કારણ કે એ સંતાડવા પડે એવા છે

Mansi Patel

બિહારમાં ચિરાગ પાસવાનને એનડીએ છોડવા ભડકાવી રહ્યાં છે નીતિશ, ભાજપને પણ આ નિર્ણય ખૂંચ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!