GSTV
Kutch Trending ગુજરાત

ડીજીપી ભાટિયાએ લીધી કચ્છની મુલાકાત, અનેક મુદ્દે જાણકારી મેળવી ગુનાખોરીને નાથવા આપ્યા સૂચનો

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ સરહદી જિલ્લા કચ્છની ત્રિ-દિવસીય મુલાકાત લીધી…જેમાં કચ્છમાં ગુનાખોરી અટકાવવા તેમજ ઓઇલ ચોરી, બાળકો  ગુમ થવા, બાયો ડીઝલ, નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે માહિતી આપી હતી.

ડીજીપી

આશિષ ભાટીયાએ જણાવ્યું કે, પૂર્વ કચ્છમાં થતી તેલચોરી અંગે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. પાસાના નવા કાયદા મુજબ પોલીસ આરોપીઓને ધરપકડ કરી ગુનાખોરીનો ગ્રાફ કેમ નીચો લાવી શકે તેવા સૂચનો પણ પોલીસને કર્યા હતાં.

દરિયાઈ ક્રીક વિસ્તાર અને નિર્જન ટાપુઓ પરથી બિનવારસુ રીતે ચરસ સહિતના પેકેટ અવારનવાર મળી આવે છે ત્યારે આ અંગે પણ સ્થાનિક પોલીસના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હોવાનું ડીજી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV