GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

રાજ્યમાં નિસર્ગ સાયક્લોનના સંકટને પગલે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કરાયો શરૂ

કોરોના મહામારી વચ્ચે ગુજરાતના માથે નિસર્ગ સાયક્લોનનું સંકટ આવ્યું છે. સાયક્લોનને લઈ ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જ્યાંથી સાયક્લોનથી પ્રભાવિત થનારા જિલ્લામાં રાહત સહિત લોકોને જાગૃત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.. આ કંટ્રોલ રૂમથી ચક્રવાતની મુવમેન્ટ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થાય તેવી સંભાવના

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામ પ્રભાવિત થશે. આ ઉપરાંત લો લાઈન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાથ ધરાયો છે. જેમાં લો-લાઈન એરિયામાં નવસારી 42 ગામ, સહિત સુરત 40, વલસાડ 23 ભરૂચ 4 ભાવનગર 33 અમરેલી 17 ગામો ને અસર પહોંચી શકે તેમ છે.

READ ALSO

Related posts

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

Harshad Patel

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!