GSTV
Gujarat Government Advertisement

નાના લોનધારકોને લાભ, SBIએ બેઝ રેટ 0.3 ટકા ઘટાડ્યો

Last Updated on January 1, 2018 by

એસબીઆઈએ નવા વર્ષે તેના લોન ધારકોને વ્યાજદરમાં ઘટાડાની ભેંટ આપી છે. એસબીઆઈએ બેઝ રેટમાં 0.3 ટકાનો ઘટાડો કર્યો છે.

એસબીઆઈનો બેઝ રેટ હવે 8.95 ટકાથી ઘટીને 8.65 ટકા થયો છે. આ ઘટાડો 1 જાન્યુઆરીથી અમલી બન્યો છે. બેઝ રેટમાં ઘટાડાનો લાભ બેન્કના જૂના હોમ લોન, ઓટો લોન કે પર્સનલ લોનઘારકોને થશે. કારણકે 1 એપ્રિલ 2016થી બેન્ક માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ પર લોન આપી રહી છે. એટલે કે 1 એપ્રિલ 2016 બાદ જેણે એસબીઆઈમાંથી લોન લીધી હશે તેઓને ઈએમઆઈમાં ઘટાડાનો લાભ મળશે.

Gujarat Government Advertisement

Related posts

જાણવું જરૂરી/ બેંકમાંથી લોન લેનારનું મૃત્યુ થાય તો શું માફ થઇ જાય છે દેવું ? કોણ ભરે છે ક્રેડિટ કાર્ડ બિલ? આ રહ્યો જવાબ

Bansari

ઉત્તમ તક / માત્ર 25 હજાર રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ! માસિક 3 લાખ રૂપિયાની થશે કમાણી, સરકાર આપશે 50 ટકા સબ્સિડી

Bansari

…તો શું હવે કંપનીના માલિકો ‘પર્સન ઇન કંટ્રોલ’ કહેવાશે, જાણો શા કારણે SEBI લાવી રહ્યું છે આ નવા નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!