GSTV

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ખાતેદારો માટે કરી મોટી રાહતની જાહેરાત

Last Updated on July 15, 2019 by Mayur Vora

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ખાતેદારો માટે રાહતની જાહેરાત કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ ડિપોઝીટના વ્યાજદરમાં ફેરફાર કર્યા છે. એક કરોડથી ઓછી ડિપોઝીટ્સ પર મળનારા વ્યાજમાં પાંચ બેસિસ પોઈન્ટથી 10 બેસિસ પોઈન્ટનો વધારો કરાયો છે. આ વધારો એકથી દસ વર્ષ સુધીની ફિક્સ ડિપોઝીટ પર અમલી કરાયો છે.

વ્યાજદરમાં કરાયો ફેરફાર

અેફડીની મુદતજૂનો વ્યાજદરનવો વ્યાજદરસિનિયર સિટિઝન માટે
1થી 2 વર્ષ સુધી6.656.707.20
2થી 3 વર્ષ સુધી6.656.757.25
3થી 5 વર્ષ સુધી6.706.807.30
5થી 10 વર્ષ સુધી6 .756.857.35

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!