GSTV
Home » News » માત્ર 4 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, સરકાર આપશે 80 % લોન અને દર મહિને થશે 50 હજાર રૂપિયાનો નફો

માત્ર 4 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, સરકાર આપશે 80 % લોન અને દર મહિને થશે 50 હજાર રૂપિયાનો નફો

નાનાં શહેરો, મોટાં શહેરોથી લઈને ગામડાં, બધી જ જગ્યાઓએ સાબુનો ઉપયોગ થાય જ છે. એટલે સાબુનો બિઝનેસ કરવો સારો ઓપ્શન છે. કારણકે બહુ ઓછા સાબુ ફેક્ટરી શરૂ કરી શકાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે મોદી સરકાર 80 ટકા સુધી લોન આપે છે, સાથે-સાથે મુદ્રા યોજના અંતર્ગત લોન લેવી પણ સરળ રહે છે અને બિઝનેસનો આખો પ્રોજેક્ટ પણ તૈયાર થઈ શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ચાર લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે.

વર્ષનો 6 લાખ રૂપિયા સુધીનો નફો
મુદ્રા સ્કીમની પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ અનુસાર તમે એક વર્ષમાં લગભગ 4 લાખ કિલો પ્રોડક્શન કરી સકશો. જેની કુલ વેલ્યૂ લગભગ 47 લાખ હશે, ખર્ચ અને અન્ય ચૂકવણી કર્યા બાદ તમને વર્ષનો 6 લાખ રૂપિયા નફો મળશે.

80 % સુધી મળશે લોન
આ બિઝનેસ કરવો ઘણો સરળ રહેશે, કારણકે તેની પૂરી માહિતી તમને સરકાર જાતે જ આપે છે, જેમાં બિઝનેસ સાથે સંકળાયેલ બધી જ માહિતીનો સમાવેશ થાય છે, સરકાર 80 ટકા લોન પણ આપે છે. આ માટે તમારે પ્રોજેક્ટ રિપોર્ટ પણ બનાવવાની જરૂર નથી, કારણકે, સરકાર પાસે તે પહેલાંથી જ છે. જેનો તમે ઉપયોગ કરીઓ શકો છો.

Related posts

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

Bansari

ગમખ્વાર રવિવાર : અમદાવાદ લીંબડી હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત, તો બગોદરા હાઈવે પર ડમ્પરે ત્રણના ભોગ લીધા

Mayur

IND vs AUS: ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ, વિરાટ સેના માટે ‘કરો યા મરો’ની સ્થિતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!