GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા રાજ્યના આ શહેરમાં પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ થઈ શરૂ

મહિલાઓ આત્મનિર્ભર બને તે ઉદ્દેશ સાથે પાટણમાં પોસ્ટ વિભાગ દ્વારા પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ કાર્યરત કરી દેવામાં આવી છે. પાટણ યુનિવર્સીટીના કેમ્પસમાં આ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. ગતરોજ આ પોસ્ટ ઓફિસને ખુલ્લી મુકવામાં આવી છે. જે રીતે બધી પોસ્ટ ઓફિસમાં કામગીરી થતી હોય છે. તે જ રીતે અહીયા પણ બધીજ સેવાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

આંદોલનકારી યુવરાજ સિંહે યુવાનોને સાથે રાખીને સરકાર સામે મોરચો માંડ્યો

ગુજરાતમાં સરકારી ભરતીઓમાં વિલંબ મુદ્દે બેરોજગાર યુવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આંદોલન સાથે છેડો ફાડનારા યુવરાજ સિંહે હવે યુવાનોને સાથે રાખીને સરકાર સામે મોરચો માંડ્યો છે. યુવરાજ સિંહે આગામી વિધાનસભાની પેટાચૂંટણીનો બહિષ્કાર કરવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. યુવરાજસિંહે જણાવ્યું કે અમે આગામી ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવા માટે અભિયાન ચલાવીશું. અમારી સરકાર સામ એક જ માંગ છે કે રાજ્યમાં અટકી પડેલી ભરતીઓ ફરી શરૂ કરવામાં આવે. તેમણે કહ્યું કે અમે બેરોજગાર યુવાનો માટે સંમેલન યોજવાનું પણ વિચારી રહ્યા છીએ.

READ ALSO


Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!