GSTV
Finance Trending

નોકરીની સાથે શરૂ કરો ઈમેલ વાંચવાનું, ફક્ત 15 મિનીટનો સમય આપવા પર થશે બમ્પર કમાણી

આજે ઘણા લોકોને ઘરખર્ચ માટે ઓછો પગાર મળે છે. તેથી તેઓ વધારાની આવક શોધવાનું શરૂ કરે છે. જો તમે પણ તમારી નોકરી સાથે કેટલાક વધારાના પૈસા કમાવવા માંગો છો, તો અમે તમને કેટલાક આઈડિયા આપી રહ્યા છીએ જેનાથી તમે દર મહિને મોટી કમાણી કરી શકો છો. ખાસ વાત એ છે કે આ કામ તમે ઘરે બેસીને પણ કરી શકો છો. તેને ગામ અથના શહેર ગમે ત્યાંથી કરી શકાય છે. તેના માટે તમારે બહુ મોટી જગ્યાની પણ જરૂર નથી.

આ કામ માટે તમારે ફક્ત સ્માર્ટફોન અથવા લેપટોપની જરૂર પડશે. વાસ્તવમાં, આખી દુનિયામાં આવી ઘણી વેબસાઇટ્સ છે, જે ઈ-મેલ અને સર્વે કરવા માટે પૈસા આપે છે, અહીં દરરોજ કામ કરવાની પણ કોઈ પાબંધી નથી. મતલબ કે, જ્યારે તમારુ મન કરે ત્યારે કામ કરો અને પૈસા કમાવો. આવી જ અમુક વેબસાઇટ્સ અમે શોર્ટલિસ્ટ કરી છે. જે વેબસાઇટ્સથી મહિલા કે પુરૂષ કોઈપણ પૈસા કમાઈ શકે છે.

ઈમેલ

મેટ્રિક્સ મેઇલ ડૉટ કોમ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેટ્રિક્સ મેઇલ ડૉટ કોમ 2002થી કામ કરી રહી છે. તમે આ વેબસાઈટ દ્વારા મેઇલ વાંચીને પૈસા કમાઈ શકો છો. આ બધું કામ કરીને તમે $25 થી $50 સુધી સરળતાથી કમાણી કરી શકો છો. આ વેબસાઇટ દ્વારા એક કલાકમાં લગભગ 3,000 રૂપિયાની કમાણી કરી શકાય છે.

સેન્ડર અર્નિંગ ડૉટ કોમ

વેબસાઇટ માટે તમારે ફક્ત તમારું ખાતું ખોલવાનું રહેશે. અહીં તમને ઈમેલ વાંચવા માટે લગભગ એક ડોલર મળશે. એટલે કે લગભગ 70 રૂપિયામાં સરળતાથી મળી જશે. તેની મુલાકાત લેવી હંમેશા જરૂરી છે. જો તમે 6 મહિના સુધી મુલાકાત ન લો તો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. અહીંથી તમારે પેમેન્ટ મેળવવા માટે ઓછામાં ઓછા 2,100 રૂપિયા કમાવવા પડશે.

ઈમેલ

પૈસા લાઈવ ડોટ કોમ

જો તમે એક પણ પૈસાનું રોકાણ કર્યા વિના ઝડપથી પૈસા કમાવા માંગતા હોવ તો આ વેબસાઇટ તમને આ તક આપે છે. પૈસા લાઈવમાં એકાઉન્ટ બનાવતા જ તમને 99 રૂપિયા મળી જશે. તમારા 10 મિત્રોને આ વિશે જણાવવાથી, તેમનું એકાઉન્ટ બનાવ્યા પછી પણ, તમને તરત જ 10 રૂપિયા મળી જશે. પ્રથમ 10 મિત્રો પછી, તમને દરેક મિત્ર માટે 2 રૂપિયા મળશે. ઇનબોક્સમાં મેઇલ વાંચવા પર, તમને 25 પૈસાથી 5 રૂપિયા મળશે. વેબસાઇટ 15 દિવસમાં એકવાર ચેક દ્વારા ચૂકવણી કરે છે.

Read Also:

Related posts

જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

Bansari Gohel

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…

Hemal Vegda

28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

Hemal Vegda
GSTV