GSTV
Home » News » પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

પંચમહાલમાં 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ, સીએમ રૂપાણીએ ખેડૂતોની આવકને લઈને કર્યો આ ખૂલાશો

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામેથી રાજ્યકક્ષાનો 15માં કૃષિ મહોત્સવનો પ્રારંભ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દિપ પ્રાગ્રટ્ય કરીને કરાવ્યો હતો. આ પહેલા ગૌમાતાની પુજા કરી કૃષિ પ્રદર્શન સ્ટોલની રીબીન કાપીને કૃષિ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો. કૃષિ પ્રદર્શનમાં તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી. અને સભા સ્થળે પહોંચ્યા હતા. રૂપાણીએ જણાવ્યુ હતુ કે 2022 સુધીમા પીએમ મોદીએ નવા ભારતની કલ્પના કરી છે. જેમાં ખેડૂતોની આવક બમણી કરવાનો હેતુ નિર્ધારિત કર્યો છે. કાર્યક્રમમાં વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. ગરમીના ઉકળાટને કારણે કાર્યક્રમ શરૂ થયાના અમુક સમયમાં ખુરસીઓ ખાલી થઇ ગઇ હતી.

READ ALSO

Related posts

લો હવે તો જન્મ-મરણના દાખલામાં પણ લાંચ આપવી પડશે, મનપાના કર્મચારીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

Nilesh Jethva

પરિક્ષાઓ રદ્દ થતા વિદ્યાર્થીઓએ ફુગ્ગા, સિંગ-દાળિયા અને પાણીની બોટલો વહેંચી વિરોધ નોંધાવ્યો

Kaushik Bavishi

રાજ્યમાં રોગચાળાએ માજા મુકી, હોસ્પિટલો દર્દિઓથી ઉભરાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!