GSTV

માત્ર 1 લાખ રૂપિયામાં શરુ કરો આ 5 ધંધા, દર મહિને કરી શકશો આટલી કમાણી!

Last Updated on September 9, 2020 by pratik shah

ભારતમાં 5 મહિનામાં 20 કરોડ લોકો બેકાર થઈ ગયા છે. નોકરી ગઈ હોય તે નવો ધંધો શરૂ કરી શકે છે. કોરોનામાં આર્થિક પ્રવૃત્તિઓનું ચક્ર પણ શરૂ થઈ ગયું છે. નવો ધંધો શરૂ કરવા સરકારની મદદ વગર એક લાખ રૂપિયાથી વધુનું બજેટ જરૂરી નથી. દર મહિને સરળતાથી 15 થી 20 હજારની કમાણી છે. રસોઈ બનાવવાનો શોખ હોય તો ફૂડ ટ્રક શરૂ કરી શકો છો.

ખાણી-પીણી

ખાણી

ખાણી-પીણીનો વ્યવસાય સૌથી હિટ ધંધો છે. ભારતમાં ફૂડ ટ્રકનો વ્યવસાય 300 કરોડ ડોલરનો છે. આ વ્યવસાય 1 લાખ રૂપિયામાં શરૂ કરી શકાય છે. ફૂડ ઓથોરિટી પાસેથી લાઇસન્સ લેવું પડશે. વ્યાપારી વાહન કે ભાડા પર ફૂડ ટ્રક લઈ શકાય છે.

ફૂડ કેટરિંગ

સરળ એવો ફૂડ કેટરિંગ બિઝનેસ લગ્ન, જન્મદિવસ, વર્ષગાંઠો અને અન્ય પ્રકારનાં કાર્યક્રમો મોટાભાગે છે. ફૂડ ટ્રક, લાઇસન્સની જરૂર નથી. વ્યવસાયનું માર્કેટિંગ કરવું પણ ખૂબ મહત્વનું છે.

ટિફિન સેવા

ટિફિન સેવા ઘરેથી કે દુકાનેથી થઈ શકે છે. ખાદ્ય ચીજો, ટિફિન બોક્સ અને રસોડાનાં વાસણો વગેરેની જરૂર છે. કયા ક્ષેત્રમાં ટિફિન સેવા આપવાની છે તે નક્કી કરવું જરૂરી છે.

ડે-કેર બિઝનેસ

માતાપિતા બહાર કામ કરે ત્યારે તેના બાળકનું ધ્યાન રાખવાનો ધંધો શહેરોમાં વધી ગયો છે. ડે-કેર બિઝનેસ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. સ્થળની પણ જરૂર પડશે, કેટલીક મૂળ સુવિધાઓ પણ ગોઠવવી પડશે.

ફૂલો ની દુકાન

ફૂલોનો ધંધો લગ્ન, લગ્ન, ભેટોની સાથે સાથે ધાર્મિક કાર્યોમાં છે. 12 મહિના અને 365 દિવસનો વ્યવસાય છે. ખેડુતો અને જથ્થાબંધ વેપારીઓ પાસેથી તમામ પ્રકારના ફૂલો એકત્રિત કરીને ફૂલદાની અને માળામાં વેચવા પડશે. આ વ્યવસાયમાં સારો નફો છે.

READ ALSO

Related posts

PM Kisan/ આ ખેડૂતોને નહિ મળે 10માં હપ્તાના 2000 રૂપિયા, જાણો સરકારના નિયમ

Damini Patel

ગુજરાત મોડલ/ રાજ્યમાં આવેલી 31 સરકારી પોલિટેકનિકોમાંથી હાલ 26 સરકારી પોલિટેકનિકોમાં કાયમી આચાર્ય જ નથી

Pravin Makwana

હાઈકોર્ટની ટકોર/ ફ્લાયઓવર બની ગયા બાદ નીચેના રસ્તાઓને ભૂલી જવાના ? ટ્રાફિક અને દબાણની સમસ્યા વિશે જવાબ રજૂ કરવા AMCને નિર્દેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!