GSTV
Home » News » રોનાલ્ડો પર લાગ્યો કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ

રોનાલ્ડો પર લાગ્યો કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ

સ્પેનના પૂર્તગાલી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સામે કર ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2011થી 2014 દરમિયાન સ્પેનિશ પ્રશાસનને કર ચોરીથી 1.47 કરોડ યૂરોનું નુકશાન થયું હતું.

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર કર ચૂકવણીમાં દોઢ કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.રિયાલ મૈડ્રિડના સ્ટાર ફૂટબોલર રોનાલ્ડોની સામે મૈડ્રિડ સ્થિત સરકારી સ્પેનિસ વિભાગે આ કેસ નોંધાવ્યો છે. વિભાગ તરફથી જારી નિવેદન અનુસાર, રોનાલ્ડોએ જાણી જોઇને આ કર ચોરી કરી હતી અને સ્પેનમાં પોતાની ઇમેજ રાઇટથી થયેલી કમાણીને સ્પેનિસ પ્રશાસનથી છૂપાવી હતી. જો કે, રોનાલ્ડો તરફથી હજી આ મામલે કોઇ નિવેદન આવ્યું નથી.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

૧૫ વર્ષની કોકો ગૉફે ઓસાકાને હરાવતા મેજર અપસેટ : સેરેના પણ બહાર ફેંકાઈ

Bansari

ફેડરરે પાંચ સેટના સંઘર્ષ બાદ મિલમેનને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ૧૦૦મો વિજય મેળવ્યો , સિત્સિપાસ આઉટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!