GSTV

ધોરણ 9, 10 અને 11ના શરૂ થઈ શકે છે વર્ગો, ઓગસ્ટ મહિનામાં ઓફ લાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાની સરકારની વિચારણા

Last Updated on July 22, 2021 by pratik shah

રાજ્યમાં ઘાતક કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ કોરોનાના કેસ ઘટતા ઓગસ્ટ મહિનામાં ધોરણ 9,10 અને 11ના વર્ગો શરૂ કરવા મામલે કેબિનેટમાં ચર્ચા થઈ હોવાનુ સુત્રો કહી રહ્યા છે..તો બીજી તરફ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહને પત્ર લખીને રજૂઆત કરી છે કે, શાળામાં રોટેશન પદ્ધતિ પ્રમાણે શાળાઓ શરૂ કરવામાં આવે.

ભાજપ
  • ઓન લાઈન શિક્ષણમાં નેટવર્ક બાબતે થતી મુશ્કેલી મુદ્દે મંત્રીને કરી રજુઆત
  • શેરી શિક્ષણની બાળકોને બેઠક વ્યવસ્થા માટે પડતી મુશ્કેલી બાબતે રજુઆત
  • શાળામાં રોટેશન પદ્ધતિ આધારે સ્કૂલ શરુ કરવા બાબતે રજૂઆત
  • પ્રથમ તબક્કે 6 થી 8 ના કલાસ શરૂ કરવા બાબતે કરાઈ રજુઆત
  • બીજા તબક્કે ધોરણ 1 થી 5 ના વર્ગખડ શરૂ કરવાની માંગ કરી છે
કોરોના
  • ધોરણ 9, 10 અને 11 શરૂ કરવામાં આવશે
  • ઓગસ્ટ મહિનામાં ઓફ લાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા બાબતે ચર્ચા થઈ
  • કેબિનેટ બેઠકમાં શિક્ષણ મંત્રીએ ધોરણ 9 ,10 અને 11 ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવા બાબતે ચર્ચા કરી
  • ઓગસ્ટ મહિનાથી સ્કૂલોમાં ઓફ લાઈન શિક્ષણ આપશે
  • રાજ્યમાં ઓફ લાઈન સ્કૂલ શરૂ કરવા બાબતે ભુપેન્દ્રસિંહ ચુડાસમને રજુઆત
  • રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પત્ર લખી કરી રજુઆત
  • શિક્ષક સઘની ગાંધીનગર ચાણક્ય ભવન ખાતે મળેલી બેઠકમાં થઈ ચર્ચા

ઓન લાઈન શિક્ષણમાં નેટવર્ક બાબતે થતી મુશ્કેલી મુદ્દે મંત્રીને કરી રજુઆત

  • ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવા બાબતે જિલ્લા પ્રમાણે અભિપ્રાયઃ લેવાયો
  • ઓન લાઈન શિક્ષણમાં નેટવર્ક બાબતે થતી મુશ્કેલી મુદ્દે મંત્રીને કરી રજુઆત
  • શેરી શિક્ષણની બાળકોને બેઠક વ્યવસ્થા માટે પડતી મુશ્કેલી બાબતે રજુઆત
  • શાળામાં રોટેશન પદ્ધતિ આધારે સ્કૂલ શરુ કરવા બાબતે રજૂઆત
  • પ્રથમ તબક્કે 6 થી 8 ના કલાસ શરૂ કરવા બાબતે કરાઈ રજુઆત
  • બીજા તબક્કે ધોરણ 1 થી 5 ના વર્ગખડ શરૂ કરવાની માંગ કરી છે

પ્રથમ તબક્કે ધોરણ છથી આઠ ના વર્ગો શરૂ કરવામાં આવે તેમજ બીજા તબક્કે ધોરણ એકથી પાંચના વર્ગખંડ પણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે..શેરીશિક્ષણમાં બેઠક વ્યવસ્થામાં મુશ્કેલી અને ઓનલાઈન શિક્ષણમાં નેટવર્ક બાબતે મુશ્કેલી થતી હોવાની પણ શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે…

Related posts

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah

મોબ લિંચિંગ પર સખ્તીની તૈયારીઓ, સંસદમાં કેન્દ્રે જણાવ્યું હાલના કાયદાનો રિવ્યૂ યથાવત! મૉબ લિન્ચિંગને રોકવા મામલે સરકાર ગંભીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!