GSTV
Home » News » પોસ્ટ વિભાગે બહાર પાડી 10 પાસ માટે નોકરીઓ, પગાર 19,000 થી વધારે

પોસ્ટ વિભાગે બહાર પાડી 10 પાસ માટે નોકરીઓ, પગાર 19,000 થી વધારે

ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં દસમા પાસ માટે સ્ટાફ કાર ડ્રાઇવરનાં પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક અભર્થી પોસ્ટ દ્વારા 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. ભારતીય પોસ્ટ વિભાગમાં દસમી પાસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ 10 પદો માટે ભરતી કાઢવામાં આવી છે.

પદ: સ્ટાફ ડ્રાઇવર
કુલ જગ્યા : 10 (5 જનરલ કેટેગરી માટે છે.)
યોગ્યતા: આ પદો માટે વ્યક્તિ દસ પાસ હોવી જોઇએ. 13 નવેમ્બર સુધી અરજી કરી શકે છે.

આ પણ જરૂરી:
વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ. આ સિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવાનિ સાથે-સાથે ઓછામાં-ઓછો ત્રણા વર્ષનો અનુભવ હોવો જોઇએ.

વય મર્યાદા: વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. આ પદો માટે 19,900 પગાર આપવામાં આવશે. આ સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશે. અરજીન્ની ચૂકવણી ઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે.

આ રીતે થશે પસંદગી
યોગ્ય ઉમેદવારોની પસંદગી તેનાં શૈક્ષણિક કાગળિયાં સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રદર્ષનના આધારે કરવામાં આવશે.

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!