GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ST જ નહીં આ વિભાગના 1500 કર્મચારીઓ પણ છેલ્લા 7 દિવસથી રજા પર છે, લોકો છે પરેશાન

બનાસકાંઠા આરોગ્ય વિભાગના 1500 કર્મચારીઓ 7 દિવસથી હડતાળ પર છે. જેથી જિલ્લામા આરોગ્યની સેવાઓ ખોરવાઈ છે.જેને લઈ આજે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આરોગ્ય સમિતિ ધરણા સ્થળે દોડી ગઈ હતી. કર્મચારીઓએ પ્રશ્નોને હલ કરવાની માંગ કરી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારીએ પાલનપુરની હોટલમાં જિલ્લાના મેડિકલ ઓફિસરો સાથે મિટિંગ કરી હતી. જોકે ખાનગી હોટલમાં મીટિંગને લઇને વિવાદ સર્જાયો હતો. સરકાર અને તંત્ર પર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

ત્રણ જૂનની સાંજે અથવા રાત્રે ત્રાટકશે વાવાઝોડું, ગુજરાતના આ વિસ્તારને થશે વધુ અસર

Nilesh Jethva

ચંદ્રગ્રહણમાં જો આ વસ્તુઓનું કરશો દાન, તો થઈ શકે છે ફાયદો

Mansi Patel

ગુજરાતમાં 3 ધારાસભ્યો સહિત 7 કોર્પોરેટરોને લાગ્યો કોરોનાનો ચેપ, એકનું મોત: સીએમ, ડેપ્યુટી સીએમ પણ થયા છે હોમ ક્વોરન્ટીન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!