GSTV
Home » News » રાજ્યમાં એસટીની સવારી નથી હવે સલામત, રાધનપુરમાં એસટી ડ્રાઈવર આ હાલતમાં જડપાયો

રાજ્યમાં એસટીની સવારી નથી હવે સલામત, રાધનપુરમાં એસટી ડ્રાઈવર આ હાલતમાં જડપાયો

ગુજરાતની એસટી બસનું સ્લોગન ‘સલામતી તમારી એસટી અમારી’ હવે નિરર્થક લાગે તેવી ઘટના સામે આવી છે. જો એક સરકારી બસનો ડ્રાઈવર જ દારૂ પીને બસ ચલાવે તો બીજાનું તો પૂછવુ જ શું? આવી એક જ ઘટના રાધનપુરમાં સામે આવી છે. રાધનપુર- ફતેપુરા એસટી ડેપોનો રણજીતસિંહ સોલંકી નામનો ડ્રાઈવર ચાલુ બસે પીધેલી હાલતમા ઝડપાયો છે.

કંડક્ટરને દારૂ પીધાની શંકા જતા રાધનપુર પોલીસને જાણ કરી હતી.પોલીસે ડ્રાઇવરને ઝડપી કાર્યવાહી હાથ ઘરી છે. કંડક્ટરની સમય સુચકતાથી બસમાં સવાર 28 મુસાફરોના જીવ બચી ગયા હતા.

READ ALSO

Related posts

રાજસ્થાન પોલીસે ટ્વિટ કર્યુ કે કોઈનો ગાંજો ગુમ થયો છે? અમારો સંપર્ક કરો, અને પછી…..

Kaushik Bavishi

અમીત જેઠવા હત્યા કેસના સાક્ષીએ કરી પોલિસ રક્ષણની માગ, આ છે કારણ

Kaushik Bavishi

મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે 300 ક્યુસેક પાણી છોડયું, ખેડૂતો આનંદો!

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!