GSTV

વાયુ વાવાઝોડાને પગલે એસટી બસોની ટ્રીપો થઈ રદ્દ, એસ.ટીને આટલી ખોટ ગઈ

વાયુ વાવાઝોડાને પગલે એસટી બસોની ટ્રીપો રદ કરવામાં આવી હતી. બસની ટ્રીપો રદ થતા એસટીને અંદાજે 45 લાખ રૂપિયાની ખોટ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાને પગલે બુધવારે 1097ની ટ્રીપ રદ કરવામાં આવી હતી.

તો ગુરૂવારે 4 હજાર 443 બસોની ટ્રીપો રદ કરવામાં આવી હતી. બુકિંગ કરાયેલા પેસેન્જરોને 14 લાખ રિફંડ આપવામાં આવ્યુ છે. બસોને લોકોના સ્થળાંતર માટે કામે લગાડવામાં આવી હતી.

સોમનાથ અને દ્વારકામાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે 285 ટ્રીપો કરવામાં આવી હતી. જેને કારણે એસ ટી બસોને અંદાજે 45 લાખ રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.

READ ALSO

Related posts

વગર Lockdownએ એક મહિલાના દમ પર દક્ષિણ કોરિયાએ આ રીતે જીતી Corona સામે જંગ

Arohi

કોરોના મહામારી વચ્ચે આ કર્મચારીમાં ચિંતા, કહ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી

Nilesh Jethva

પીએમ મોદીના લોકડાઉનના નિર્ણયની આ દિગ્ગજ નેતાએ કાઢી ઝાટકણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!