GSTV

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભારત-પાકિસ્તાન ઝીરો પોઈન્ટ સુધી એસટી બસ સેવાનો પ્રારંભ, પ્રવાસીઓને મળશે આ સુવિધાઓ

બસ

Last Updated on January 15, 2022 by Bansari

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાન ઝીરો પોઈન્ટ સુધી એસટી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાભરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધીની એસટી બસ સેવા દર શનીવારે અને રવિવારે ભાભરથી સવારે 10 કલાકે ઉપડશે. ભારતીય સરહદની સુરક્ષા કરતા જવાનો સાથે પ્રવાસીઓ આખો દિવસ વિતાવી શકે તેમાટે બસ સેવા ચાલું કરવામાં આવી છે.

બસ સેવાનો પ્રારંભ ધારાસભ્ય ગેની બેન ઠાકોર દ્વારા લીલી ઝંડી આપીને શરૂ કરવામાં આવ્યો હતો. બસ સેવા શરૂ થતાં નડેશ્વરી માતાજીના દર્શન સાથે ઝીરો પોઈન્ટ સુધી સહેલાણીયો ઉત્સાહ ભેર આનંદ લેઈ શક્શે.

Read Also

Related posts

માઠા સમાચાર/ રેમો ડિસૂજાના સાળાનું નિધન, ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો, રેમોની પત્નીએ લખી ભાવૂક પોસ્ટ

Pravin Makwana

ગૌરવ / ગુજરાતમાં બન્યા જગતના સૌથી મોટા કોક ડ્રમ્સ : કામ કરશે દુનિયાના સામા છેડે આવેલા દેશમાં

pratik shah

Corona cases in Delhi : 24 કલાકમાં દિલ્હીમાં 43 મૃત્યુ, 12306 પોઝિટિવ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!