GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

આ વીડિયો જોયા પછી તમે આ સુત્ર બોલશો, અસલામત સવારી એસટી અમારી

સલામત સવારી એસટી અમારીનું સુત્ર જ્યારે એસટી બસના કર્મચારી જ નેવે મૂકે ત્યારે કોને કહેવા જવાનું. એસટી કર્મચારીની ફરજ હોય છે કે તેઓ તેમના મુસાફરો સાથે વિનમ્રતાથી વર્તે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થયો છે તે વીડિયોમાં એસટી બસનો કંડકટર એક મોટી ઉંમરની વ્યકિતને પોતાના બાવડાનું જોર બતાવીને તેને બેફામ ગાળો ભાંડીને માર મારી રહ્યો છે.

આ વીડિયોના દરેક સંવાદોમાં બેફામ ગાળો હોવાથી તેને સંભળાવી તો શકાય તેમ નથી.પરંતુ આ એસટી બસનો કંડકટર એક વૃદ્ધ મુસાફરને ઢીકા પાટુનો માર મારીને ધમકી દેતો દેખાય રહ્યો છે. પોતે કહી રહ્યો છેકે પોલીસ બોલાવીશ હું સરકારી અધિકારી છું.

ત્યારે આ ઘટના પરથી સવાલ થાય કે પૈસા દઇને સરકારી બસમાં મુસાફરી કરતા મુસાફરો શું એસટી કર્મચારીઓના નોકર છે કે તેઓ આવી રીતે બેફામ રીતે વર્તન કરે. ત્યાં સુધી કે મુસાફરને માર મારે, ત્યારે આ ઘટનાથી ચોક્કસપણે એસટીમાં મુસાફરી કરતા દરેક મુસાફરોને ક્રોધ આવે. આ ક્રૂર કંડકટરની સામે કડકમાં કડક પગલા ભરાય તે જરૂરી છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!