વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે.સિક્યુરિટી કર્મી દર્દીના સંબંધીને ફટકારતો હોવાનો કથિત વિડિઓ વાઇરલ થયો છે. વીડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં સિક્યુરિટી પર સવાલો ઉઠયા છે. વિડિયોમાં સિક્યુરિટી કર્મીઓ દર્દીના સંબંધી પર લાકડી લઈ તૂટી પડ્યા હોવાના દ્રશ્યો દેખાઇ રહ્યા છે. મહિલા આજીજી કરતી હોવા છતા ડંડાવાળી કરતા હોવાનુ વીડિયોમાં દ્રશ્યમાન થઇ રહ્યુ છે. જો કે આ વીડિયોની જીએસટીવી આ વિડિઓની પુષ્ટિ કરતું નથી.
વિડિયોમાં સિક્યુરિટી કર્મીઓ દર્દીના સંબંધી પર લાકડી લઈ તૂટી પડ્યા હોવાના દ્રશ્યો
READ ALSO

- Fastag લગાવવાનો હજુ બાકી છે, તો આ રીતે WhatsApp પરથી પણ કરી શકો છો ઓર્ડર
- રાજ્યના વિવિધ જીલ્લામાં સવારથી છવાયું ગાઢ ધુમ્મસ, વાહનચાલકોને થઈ પારાવાર મુશ્કેલી
- ગુજરાત કોંગ્રેસનું આજથી મહાજનસંપર્ક અભિયાન શરૂ ,તાલુકા અને મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં અભિયાન યોજાશે
- હેલ્થ/ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે કોથમીર, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત
- 1 વખત મોબાઈલ રિચાર્જ કરાવી આખું વર્ષ કરો અનલિમિટેડ વાતો, આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઓફર