GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સરપંચ કોલેજમાં સુપરવાઈઝર તરીકે રહેતા, એકાંત સ્થળે લઈ જઈને યુવતીઓ પાસે…

ગેનાજી ગોળીયાના ડેપ્યુટી સરપંચ સામે ફરિયાદ કરાઇ. સરપંચે કોલેજમાં સુપરવાઈઝર તરીકે રહીને યુવતીને ફસાવી હતી અને યુવતીને એકાંત સ્થળે લઈ જઈને બિભત્સ માંગણીઓ કરવાનો આરોપ મુકાયો છે. ડેપ્યુટી સરપંચ મહેશ માળી સામે ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કર્યાની ફરિયાદ યુવતિએ કરી છે. ચુંટણીના માહોલમાં ડીસા યુવા ભાજપના મંત્રી સામે ફરિયાદે માહોલમાં ગરમાવો આવી ગયો.

Read Also

Related posts

રાજ્યમાં ઘાતક કોરોનાના કેસમાં અચાનક વધારો, છેલ્લા 24 કલાકમાં સર્વોચ્ચ 879 કેસ નોંધાયા

pratik shah

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની તસવીરો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!