GSTV
Home » News » સોપોરમાં આતંકીઓ માટે યોજાઈ હતી શોકસભા અને અચાનક કરવામાં આવ્યો…

સોપોરમાં આતંકીઓ માટે યોજાઈ હતી શોકસભા અને અચાનક કરવામાં આવ્યો…

ઉત્તર કાશ્મીરના સોપોરમાં એક આતંકવાદીના અંતિમ સંસ્કાર દરમિયાન દેખાવકારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. બડગામમાં બુધવારે એન્કાઉન્ટરમાં ઠાર થયેલા લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર નવીદ જટ સહીત બે આતંકીઓ માર્યા ગયા હતા. ઠાર થયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કાર માટે ઈકબાલ માર્કેટ ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં શોકસભા બાદ દેખાવો શરૂ થઈ ગયા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

સોપોરમાં આતંકીઓ માટે યોજાઈ હતી શોકસભા
સોપોરમાં આતંકીની શોકસભા બાદ થયો પથ્થરમારો

Read Also 

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!