GSTV
India News Trending

શ્રીનગર / સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સૈન્ય- આંતકીઓ વચ્ચે અથડામણ, 1 પોલીસ જવાન ઘાયલ

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ શ્રીનગરના નૌહાટા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ અથડામણમાં એક આતંકવાદી ઘાયલ થયો છે, જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો છે.

પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં સરફરાઝ અહેમદ નામનો એક પોલીસ જવાન ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ અથડામણમાં એક આતંકી ઘાયલ થયો છે. સમગ્ર વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

શનિવારે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો

શનિવારે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષા દળના જવાનો પર ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન ઘાયલ થયો હતો.

READ ALSO

Related posts

શીખ પરિવાર પછી અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા, યુવાનની ઘાતકી હત્યા કર્યા બાદ આરોપીએ જ પોલીસને કોલ કર્યો

pratikshah

દિલ્હીમાં કરોડોની કાંડા ઘડિયાળોની દાણચોરી બદલ એકની ધરપકડ, આરોપીની દુબઇમાં મોંઘી ઘડિયાળોનું શોરૂમ

pratikshah

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu
GSTV