GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

અસ્થિ વિસર્જન બાદ રવિવારે ચેન્નાઈમાં શ્રીદેવીની પ્રાર્થના સભા

૫૪ વર્ષની ઉંમરે શ્રીદેવીના નિધનથી ફિલ્મ જગતની સાથે આખો દેશ ગમગીન છે. શ્રીદેવીના અસ્થિ વિસર્જન બાદ પરિવારે તેમની પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. રવિવારે આયોજિત પ્રાર્થના સભામાં બોલીવુડના દિગ્ગજોની હાજરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ૨૪ ફેબ્રુઆરીએ દુબઈમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું નિધન થયું હતું.

શ્રીદેવીની પ્રાર્થના સભા રવિવારે સાંજે ૬ થી ૭:૩૦ ચેન્નાઈમાં યોજવામાં આવી છે. જ્યાં શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

શ્રીદેવીની અંતિમ દર્શન માટે બોલીવુડના દુગ્ગાજો પહોચ્યા હતા અને તે સાથે જ રસ્તાઓ પર તેમના લાખો ફેન્સે તેમની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોઈ હતી. શ્રીદેવીના નિધન બાદ હાલમાં જ તમની દીકરી જાહ્નવીએ પોતાનો 21મો જન્મદિવસ ઉજવ્યો હતો.

જાહ્નવીએ પોતાની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ની શૂટિંગ ફરી શરૂ કરી દીધી છે. ફિલ્મના સેટની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે આ ફોટામાં જાહ્નવીમાં શ્રીદેવીની ઝલક નજર આવી રહી છે.

 

Related posts

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!