GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

નગિના ફિલ્મ માટે શ્રી દેવીએ લીધું હતું રિસ્ક, ડોક્ટરે આંખ માટે કહ્યું કે…

જ્યારે પણ ઈંડસ્ટ્રીમાં નાગિનના રોલની વાત આવે ત્યારે દરેકના મો પર એક જ નામ આવે છે શ્રીદેવી. શ્રીદેવીએ નગીના ફિલ્મમાં નાગિનનો રોલ કરીને બધાની વાહવાહી લૂંટી હતી. ફિલ્મમાં તેણે ઓરિજિનલ સાપ સાથે સ્ટંટ કર્યો હતો. આ ફિલ્મ માટે તેણે પોતાની આંખને પણ દાવ પર લગાવી દીધી હતી.

વાત એટલી મુશ્કેલી વાળી હતી કે તેની આંખોને હંમેશાં માટે નુકસાન થઈ શકે તેમ હતું. ફિલ્મમાં નાગિન બનેલી શ્રીદેવી અલગ-અલગ પ્રકારના લેન્સ લગાવતી હતી. જાણકારી છે કે લેન્સનો ઉપયોગ કરીને તેની આંખો ખરાબ થઈ ગઈ હતી.

એવી વાત પણ હતી કે ડોક્ટરે તેને લેન્સનો ઉપયોગ કરવા માટે સખ્ત રીતે ના પાડી હતી, જો તે વધુ ઉપયોગ કરશે તો તેની આંખોની રોશની પણ જઈ શકે તેમ હતી. સેટ પર વારંવાર દવા લગાવતી હતી. શ્રીદેવીને કોરિયોગ્રાફર સરોજ ખાન પાસેથી નાગિન ડાન્સની ટ્રેનિંગ લીધી હતી.

આ ફિલ્મની પહેલી પસંદ શ્રીદેવી નહોતી તેના પહેલા જયા પ્રદાને રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ખબર પડી કે ફિલ્મમાં સાપ સાથે સ્ટંટ કરવાનો છે તો તેણે આ રોલ માટે ના પાડી દીધી હતી. તે પછી ફિલ્મના ડાયરેક્ટરને ઘણી તકલીફ પડી કે તે કોને આ રોલ માટે ચોઈસ કરે. ત્યારબાદ તેને શ્રીદેવીને આ રોલ ઓફર કર્યો તે રિસ્ક લેવા માટે હા પાડી દીધી. નાગિન ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. શ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.

Read Also

Related posts

યે રિશ્તા…ફેમ આ સ્ટાર સહિત સમગ્ર પરિવાર Corona પોઝીટીવ, હોસ્પિટલમાં કરાયો દાખલ

Harshad Patel

મુંબઈનાં વર્સોવામાં સુપુર્દ-એ-ખાક થયા વાજીદખાન, ભીની આંખે બૉલીવુડે આપી અંતિમ વિદાય

Mansi Patel

અભિષેક બચ્ચન પણ એક સમયે આ એક્ટરનો હતો ડ્રાઈવર, ફિલ્મો પહેલાં આ સ્ટુડિયોમાં કરતો હતો સાફસફાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!