કચ્છની સરહદ ડેરીએ મહત્વનો નિર્ણય કરતા પશુપાલકોમાં ખુશીની લહેર ઉઠી છે. મળતા અહેવાલ પ્રમાણે પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિકિલો ફેટ પર 20 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે..સરહદ ડેરી દ્વારા ફેટ પર કરાયેલો ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
પ્રતિકિલો ફેટ પર 20 રૂપિયાનો વધારો જાહેર

ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ

સરહદ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી અને 780 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ ભાવફેર અલગથી મળશે. દૂધના ફેટના ભાવવધારાથો ડરીને મહિને સવા બે કરોડનું ભારણ પડશે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં