GSTV
Trending Videos Viral Videos

Viral Video/ ખિસકોલીએ ખાધું વાંદરાનું ભોજન, જવાબમાં મળ્યા ઉપરાઉપરી થપ્પડ

સોશિયલ મીડિયા પર પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને યુઝર્સના ચહેરા ખીલી ઉઠે છે. સોશિયલ મીડિયા પર એવા પણ કેટલાક વીડિયો છે જેમાં પ્રાણીઓને ખાવા માટે સંઘર્ષ કરતા જોઇ શકાય છે. આપણા રોજબરોજની જિંદગીમાં પણ આપણે પ્રાણીઓને ખોરાકને લઇને લડતા જોઈએ છે.

 ખિસકોલી

અત્યારે જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં એક નાના વાંદળા અને ખિસકોલીને એકબીજા સાથે સંઘર્ષ કરતા જોઇ શકાય છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે ઝાડ પર લટકેલા એક પાકેલા ફળને ખાવા માટે ખિસકોલી મહેનત કરી રહી છે અને બીજી તરફ વાંદળો તેને ભગાડવાની કોશિશ કરે છે.

ખિસકોલીને માર્યા થપ્પડ

વાંદરો અને ખિસકોલી બંને ઝાડ પર રહેવાવાળા જીવ છે. તે હંમેશા ઝાડ પર લાગેલા ફળને ખાતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવીરીતે ખિસકોલી ફળ ખાઈ રહી છે અને વાંદરો તેને ઉપરાઉપરી થપ્પડ મારીને ભગાડવાની કોશિશ કરે છે.

આ વીડિયો જોઈને લોકોને ખુબ જ મનોરંજન મળી રહ્યું છે.

READ ALSO

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

દુર્ઘટના ટળી/ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ ચાલુ ટ્રેન, 200 મીટરથી વધુ આગળ નીકળી ગયું એન્જિન, 1 હજાર લોકોનો થયો આબાદ બચાવ

HARSHAD PATEL

હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક

Kaushal Pancholi
GSTV