GSTV

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Last Updated on August 4, 2021 by Harshad Patel

કોઈ હોટલમાં ચેક ઈન કરતા જ જ્યારે તમે રૂમમાં દાખલ થાઓ તો આખા કમરામાં નજર ફેરવીને અજીબ વસ્તુ શોધવાની શરૂ કરી દે. જો કોઈ પણ ચીજ જગ્યાથી હટેલી દેખાતી હોય તો એને હટાવી દો. આ રીતે કોઈ અજીબ અથવા ડિવાઈસ નજર આવવા પર હોટલ સ્ટાફ અથવા મેનેજરને કોલ કરી દે. હકિકતમાં હિડેન કેમેરાની સાઈઝ ખૂબજ ઓછી હોય છે. તેને ક્યારેય પણ આસાનીથી છુપાવી શકાય છે.

કેમેરા લેન્સ હળવી ફૂલ્કી લાઈટ પણ રિફ્લેક્ટ કરી લે

મોટાભાગના કેમેરા લેન્સ હળવી ફૂલ્કી લાઈટ પણ રિફ્લેક્ટ કરી લે છે. એટલા માટે ધ્યાન રાખો કે રૃમમાં છુપાયેલા કેમાર પણ જરૂર લાઈટ રિફ્લેક્ટ કરશે. કમરાની લાઈટ બંધ કરીને બિલકુલ અંધારું કરી દે. પછી મોબાઈલની ફ્લેશ લાઈટથી સમગ્ર રૂમમાં નજર નાંખો. જો કોઈ રિફ્લેક્ટર નજર આવે છે તો તુરંત એ જગ્યાને ચેક કરો.

અજીબ ડિવાઈસ નજર આવી રહ્યું હોય તો તેને અનપ્લગ કરીને ઢાંકી દો

જો કોઈ રૂમમાં કોઈ પણ અજીબ ચીજ જેવું દેખાય રહ્યું હોય અથવા આઉટ ઓફ પ્લેસ વસ્તુઓ તો એને ફટાફટ રૂમાલથી ઢાંકી દો. જો કોઈ અજીબ ડિવાઈસ નજર આવી રહ્યું હોય તો તેને અનપ્લગ કરીને ઢાંકી દો. તમે ઈચ્છો તો એવી વસ્તુઓને શોધીને કબાટમાં છુપાવી શકો છો.

એપ્સ ડાઉનલોડ કરી શકાય

આજકાલ ટેકનોલોજી બહુ એડવાન્સ થઈ ચૂકી છે. મોબાઈલમાં કેટલીય એવી એપ્સ ડાઉનલોડ કરી શકાય છે. જેની મદદથી રૂમમાં છુપાયેલા કેમેરા શોધી શકાય છે. માર્કેટમાં એવા કેટલાય સ્પાય કેમેરા ડિવાઈસિસ હાજર છે. જેની મદદથી રૂમમાં છુપાયેલા કેમેરા શોધી શકાય છે. જો તમે હોટલમાં રોકાવા જઈ રહ્યા છો તો તો તમારી સાથે આ ડીવાઈસ રાખી લો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!