Others Cricket
Others
Cricket

ભારતના ત્રણ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ક્રિકેટની દુનિયામાં એક સમયમાં વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલરોની બુમ હતી. માઈકલ હોલ્ડિંગ, મૈસ્કમ માર્શ અને જોઈલ ગાર્નરની બોલિંગ સામે સારા સારા બોલરો કાંપી જતા હતા. પરંતુ વર્તમાનમાં ફાસ્ટ બોલરોમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરોનો 34 વર્ષ જુનો રેકોર્ડ…

INDvAUS: ભારતની મુઠ્ઠીમાં મેલબર્ન ટેસ્ટ, જીત ફક્ત 3 વિકેટ દૂર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ટેસ્ટના ચોથો દિવસ પણ ટીમ ઇન્ડિયા જીતી તરફ વધી રહી છે. હાલના સમયે ટીમ ઇન્ડિયા અત્યંત મજબૂત સ્થિતિમાં છે. ભારતે ઑસ્ટ્રેલિયા સામે જીતવા માટે 399 રનનો અત્યંત મુશ્કેલ લક્ષ્ય રાખ્યો છે. હાલમાં મળી રહેલ અપડેટ્સમાં…

હું મારી પત્નીને ફિલ્મ જોવા લઈ જાઉ તો મારા બાળકોની સંભાળ રાખજે, પંતની ઉડાવાઈ મજાક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે પણ મેદાન પર બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ જોવા મળ્યુ હતુ. અત્યાર સુધી સ્ટમ્પ પાછળથી ભારતીય બેટ્સમેનો પર કોમેન્ટ કરનાર ઓસી કેપ્ટન ટીમ પેન આ વખતે ભારતીય વિકેટ કીપર ઋષભ પંતનો…

India vs Australia : 399 રનનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમે લંચ સુધી ગુમાવી 2 વિકેટ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊન્ડમાં રમાઇ રહેલી બોક્સિંગ ડે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેનો મેચ રસાકસીમાં પરિણમ્યો છે. શનિવારે ભારતે ઓસ્ટ્રેલિયા સામે 399 રનનો સ્કોર રાખ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 44 રનમાં બે વિકેટ…

VIDEO : મેદાન વચ્ચે જ આ દિગ્ગજ ક્રિકેટરનું ફાટી ગયું પેન્ટ અને પછી થયું જોવા જેવું

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની વચ્ચે સેંચુરિયન ગ્રાઉન્ડમાં રમાય રહેલી બોક્સિંગ ડે મેચના ત્રીજા દિવસે એક એવી ઘટના બની જેને દર્શકો જોઇ હેરાન થઇ ગયા છે. સેંચુરીયનના ગ્રાઉન્ડમાં ઉપસ્થિત દર્શકો પોતાનું હસી ત્યારે રોકી ન શક્યા જ્યારે લાઇવ ટીવી સામે સાઉથ…

ત્રીજા દિવસે કોહલીને રોકવા ઓસ્ટ્રેલિયન ટીમે બનાવ્યો આ પ્લાન

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ પર્થ ટેસ્ટના બીજા દિવસે રમત સમાપ્ત થાય ત્યાં સુધી આશા વ્યક્ત કરી હતી કે મેચના ત્રીજા દિવસે નસીબ તેમની ટીમને સાથ આપશે અને રમતના પ્રારંભિક સત્રમાં તેઓ વિરાટ કોહલીની વિકેટ લઇને ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેન પછીના…

પુજારાથી લઇને રોહિતે બનાવ્યાં ફક્ત 6 રન, ભારતના જ આ શરમજનક રેકોર્ડનું થયું પુનરાવર્તન!

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલીંગના કારણે પહેલી ઇનિંગમાં મોટી લીડ મેળવ્યાં બાદ પણ ઓસ્ટ્રેલિયાને ફૉલોઓન માટે આમંત્રિત ન કરવાનો ભારતનો નિર્ણય ખોટો સાબિત થયો. પેટ સમિંસના કાતિલ સ્પેલથી બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા ખખડી ગઇ. કેપ્ટન વિરાટ કોહલીએ વર્તમાન ચલણનું…

મેલબર્ન ટેસ્ટ : ટીમ ઇન્ડિયાની સ્થિતી મજબૂત , ભારતની 346 રનની લીડ ઓસ્ટ્રેલિયા માટે બની માથાનો દુખાવો

મેલબર્નની મુશ્કેલ પીચ પર ભારતે ઓસ્ટ્રેલિયાને હાર તરફ ધકેલી દીધું છે અને હવે કુલ 346 રનની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા દિવસે રમચ પૂરી થઇ ત્યાં સુધી પોતાની બીજી ઇનિંગમાં પાંચ વિકેટના નુકસાન પર 54 રન…

ભારતે કરી મોટી ભૂલ : એક પણ રન વિના 3 વિકેટ પડી ગઇ, કોહલી અને પૂજારા શૂન્યમાં આઉટ

ભારત વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગ 151માં જ સમેટાઈ ગઈ. ભારતને પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 292 રનની લીડ મળી છે. ઓસ્ટ્રેલિયા ફોલોઓન ન બચાવી શક્યું, જો કે ભારતે તેઓને બીજી વખત ક્રિઝ પર બોલાવવાની જગ્યાએ પોતે જ બેટિંગ…

પૂજારાની “સિક્સર” : ઓસ્ટ્રેલિયા 151માં ઓલઆઉટ, ફોલોઓનનું જોખમ વધ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયા 151 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓનનું જોખમ વધી ગયું છે. ભારતે બીજા દિવસે 7 વિકેટ…

બુમરાહની ધમાલ સાથે ટીમ ઇન્ડિયાની કમાલ, એક સાથે તોડ્યો 39 વર્ષ જૂનો આ રેકોર્ડ

ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જાસ્પ્રીત બૂમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસે શોન માર્શની વિકેટ સાથે 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ ઉપરાંત બૂમરાહ સિવાય, ભારતે પણ 39 વર્ષનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. હકીકતમાં, મેલબોર્ન ટેસ્ટ દરમિયાન શૌન…

સૌથી મોંઘા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે આ 4 ભારતીય ખેલાડી, જાણો પ્રથમ નંબરે કોણ છે

આજે અમે 4 એવા ક્રિકેટરો અંગે જણાવવા જઇ રહ્યાં છે કે આખરે તેઓ કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. વિરાટ કોહલી વિરાટ કોહલી એપલ સ્માર્ટફોનના દીવાના છે. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં વિરાટ કોહલી આઈફોન એક્સનો ઉપયોગ કરે છે, જેની કિંમત ફ્લિપકાર્ટમાં…

રોહિતની સદી પહેલાં કોહલીએ કરી ઇનિંગની ઘોષણા, સોશિયલ મીડિયા પર ભડક્યા ફેન્સ

ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે થયેલી 170 રરની ભાગીદારીએ ભારતને મેલબર્ન મેચમાં મજબૂત સ્થિતીમાં પહોંચાડી દીધું છે. ભારતે સાત વિકેટના નુકસાન પર 443 રન બનાવીને પોતાની પહેલી ઇનિંગની ઘોષણા કરી છે. મેચમાં ભારતની પકડ મજબૂત…

VIDEO-કોહલીની બુલેટ ટ્રેન કરતા પણ ફાસ્ટ રનીંગ- એક, બે ત્રણ અને ચાર….

દુનિયામાં અત્યારે કોઇ ફિટ ક્રિકેટર છે તો તેનું નામ વિરાટ કોહલી છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી. વિરાટ કોહલીની બેટીંગ સ્ટાઇલ અને તેની ફિટનેસના કારણે દુનિયાના દિગ્ગજ ક્રિકેટરોને તે આસાનીથી પાછળ છોડતો જઇ રહ્યો છે. અત્યારે તો ઓસ્ટ્રેલિયામાં બોક્સિંગ ડે…

Video: ‘સિક્સર મારીશ તો…’ રોહિત શર્માને ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આપી આ ચેલેન્જ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતીમાં પહોંચી ચુકી છે. કાંગારૂઓને વિકેટ લેવામાં ઘણી મુશ્કેલી થઇ કારણ કે ભારતીય બેટ્સમેન ક્રીઝ પર ટકી ગયા છે. મયંક અગ્રવાલની અડધી સદી બાદ ચેતેશ્વર પુજારાએ સદી અને વિરાટ કોહલીએ 82…

કોહલીની કમાલ: વિરાટે તોડ્યો દ્રવિડનો 16 વર્ષ જૂનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મોટો વિક્રમ નોંધાવ્યો હતો. કોહલી એવો ભારતીય બેટ્સમેન બન્યો છે જેણે એક કૅલેન્ડર વર્ષમાં વિદેશી ભૂમિ પર સૌથી વધુ રન બનાવ્યા છે. તેઓએ ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો 16 વર્ષ જૂનો રેકોર્ડ…

Video: 15 બોલમાં 4 રન આપીને ઝડપી 6 વિકેટ, દુનિયાભરમાં થઇ રહી છે આ ખેલાડીની વાહવાહી

ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે બીજી ટેસ્ટમાં ધમાકેદાર બોલીંગ કરતાં શ્રીલંકાને ફક્ત 20 મિનિટમાં ધૂળ ચાટતું કરી દીધું. ફાસ્ટ બાલરે ફક્ત 15 બોલમાં ચાર રન આપીને 6 વિકટ ઝડપી. તેના પગલે શ્રીલંકાની ટીમ 104 રનમાં ઑલઆઉટ થઇ ગઇ….

પોતાની પ્રથમ ઈનિંગ બાદ ભાવુક થયા મયંક અગ્રવાલ, આપ્યું આ નિવેદન

મયંક અગ્રવાલ છેલ્લા 1 વર્ષથી ભારત માટે પદાર્પણ કરવાની રાહ જોઇ રહ્યાં હતાં, પરંતુ જ્યારે તેમનું સપનું હકીકતમાં બદલાયું તો તેના પર ભાવનાઓ હાવી થવા લાગી, જેનાથી કર્ણાટકના આ બેટ્સમેન માટે પોતાના કામ પર ધ્યાન લગાવવુ મુશ્કેલ થઇ ગયું. મેલબર્ન…

દુનિયાના સૌથી સ્માર્ટ અને હેન્ડસમ છે આ 5 ક્રિકેટર, નંબર-2 તો છે કરોડો દિલોની ધડકન

બૉલીવુડના અભિનેતાઓની વાત હંમેશાં વાત થતી હોય છે કે કયા અભિનેતા સૌથી હેન્ડસમ અને સ્માર્ટ છે, પરંતુ મિત્રો, આજે અમે તમને એવા ક્રિકેટરો વિશે જણાવીશું, જેઓ હાલ સૌથી વધુ સુપ્રસિદ્ધ ક્રિકેટરો ગણાય છે, બધા ક્રિકેટરો હેન્ડસમ છે. પરંતુ મિત્રો, આજે…

‘બોક્સિંગ ડે’ એ શરૂ થતી ટેસ્ટમાં ભારતનો કંગાળ છે દેખાવ, 10 થયા છે પરાજય

ભારતીય ક્રિકેટ ટીમ બુધવારથી મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને મહત્વપૂર્ણ ટેસ્ટ મેચમાં ટકરાશે. વિશ્વના અનેક દેશમાં ક્રિસમસ પછીના દિવસને ‘બોક્સિંગ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમને બોક્સિંગ ડે ટેસ્ટ ખાસ ફળતી નથી.  ભારતીય…

કોહલી પાસે છે આજે આ નવા રેકોર્ડ બનાવવાની તક, બેટ્સમેનોને આપી આ ધમકી

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલી વાંરવાર તેની વિવાદિત હરકતો અને વર્તણૂંકને કારણે ચર્ચામાં રહેતો હોય છે. બેટ્સમેન તરીકેની જબરજસ્ત સફળતા છતાં કોહલી તેના વ્યક્તિત્વના આ આક્રમક પાસાંને કારણે ટીકાકારોના નિશાન પર રહેતો હોય છે. મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ અગાઉ કોહલીએ…

ડેબ્યૂ કરતાં જ મયંક અગ્રવાલે તોડ્યો 71 વર્ષ જૂનો રેકોર્ડ, બન્યો આ સિદ્ધી મેળવનાર પ્રથમ ક્રિકેટર

ટીમ ઇન્ડિયાના ઓપનર મયંક અગ્રવાલ માટે બુધવારનો દિવસ ડેબ્ઊ કરવા માટે ખૂબ જ ખાસ બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક મેલબર્ન સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂ કરતાં જ મયંકે ખાસ ઉપલબ્ધિ પોતાના નામે નોંધાવી છે. 27 વર્ષીય મયંક ટેસ્ટ ક્રિકેટમાં…

Ranji Trophy: ‘જૂનિયર યુવરાજે’ ધમાકેદાર સદીથી જીત્યું સૌનું દિલ

પંજાબના ઓપનર શુભમન ગિલે પોતાની ધમાકેદાર શતકીય ઈનિંગથી સૌ કોઈનું દિલ જીતી લીધું. અંડર-19 ક્રિકેટ વિશ્વ કપ દરમ્યાન પોતાની રમતના અનોખા અંદાજને પગલે ‘જૂનિયર યુવરાજ સિંહ’ના નામથી પ્રખ્યાત થયેલા શુભમન ગિલે હૈદ્રાબાદની સામે 148 રનની આક્રમક ઈનિંગ રમી હતી. શુભમનની…

વન-ડે ટીમમાંથી બહાર થયા બાદ રિષભ પંતે ટ્વિટર પર કહી આ મોટી વાત

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તેમના ખરાબ ફોર્મને પગલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે યોજાનારી વન-ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. પંત છેલ્લા કેટલાંક દિવસથી ખરાબ ફોર્મમાંથી ગુજરી રહ્યાં છે. આ જ કારણ છે કે તેમની…

જાડેજાને લઇને નવો ખુલાસો, તો શું રવિ શાસ્ત્રી દેશ સાથે ખોટું બોલ્યા હતાં?

ભારતીય ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઈજાનો મામલો સતત નવો વળાંક લઇ રહ્યો છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે કહ્યું છે કે ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સંપૂર્ણ રીતે ફીટ હતાં ત્યારે તેમની ટીમમાં પસંદગી કરવામાં આવી….

ગુજરાતી ક્રિકેટરને ટેસ્ટમાં ન રમાડવાનો શાસ્ત્રીનો છે કારસો, BCCIએ લીધો પક્ષ

બેફામ કોમેન્ટ્સને કારણે વિવાદો સર્જતા રહેતા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ મેલબોર્નમાં બુધવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ અગાઉ વિવાદિત કોમેન્ટ કરતાં કહ્યું હતુ કે, રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારથી જ તેને જુની ઈજા સતાવી રહી છે અને તે હજુ સાજો…

પોતાની છવિ અંગે કોહલીએ કહ્યું, લોકોને જણાવવાની જરૂર નથી હું કોણ છું

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની જાહર છવિને લઇને લોકો વચ્ચે બનેલી ધારણાને લઇને પરેશાન નથી. કોહલીને જ્યારે વર્ષોથી લોકો વચ્ચે બનેલી તેની છવિ વિશે તેમનો દ્રષ્ટિકોણ પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, હું શું કરૂ છું કે હું…

મયંક અગ્રવાલના નામે છે અનોખો રેકોર્ડ, સચિન-સહેવાગ પણ નથી મેળવી શક્યા આ સિદ્ધી

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝ 1-1થી બરાબરી પર છે. હજુ બે મેચ રમાવાની બાકી છે. ત્રીજો મુકાબલો ઐતિહાસિક બોક્સિંગ-ડે ટેસ્ટ રૂપે યાદ રાખવામાં આવશે. આ વખતે ટીમ ઇન્ડિયા ત્રીજો મુકાબલો જીતવાના મનસૂબા સાથે મેદાનમાં ઉતરશે. કદાચ એટલા માટે જ મેચના એક દિવસ…

મેલબર્ન ટેસ્ટ માટે ભારતીય ટીમની ઘોષણા : આ બે ખેલાડીઓને કરાયા બહાર, મયંક અગ્રવાલ કરશે ડેબ્યૂ

બુધવારથી શરૂ થઇ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતીય ટીમના અંતિમ 11 ખેલાડીઓના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટ કરીને ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી છે. મેલબર્નમાં રમાનાર બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાએ…

INDvAUS: ભારત સામેની બૉક્સિંગ ડે ટેસ્ટમાં 7 વર્ષનો આર્ચી સંભાળશે ઓસ્ટ્રેલિયાની કમાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પ્રતિષ્ઠીત બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં એક નવો કેપ્ટન સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ‘મેક અ વિશ ફાઉન્ડેશન’ સાથે મળીને સાત વર્ષીય આર્ચી શીલરના ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન બનવાના સપનાને સાકાર કરવાનું કામ કર્યુ…