Archive

Category: Others

સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ કોરિયા ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે કોરિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. સાઈના નેહવાલે ગુરૂવારે વિમેન્સ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં દક્ષિણ કોરિયાની કિમ ગા ઉનને પરાજય આપ્યો હતો. સાઈના નેહવાલે કોરિયાની કિમ ગા ઉનને 21-18, 21-18થી હરાવી હતી…

રોનાલ્ડો અને મેસીને પછડાટ, અા વર્ષે ક્રોએશિયાના ખેલાડીઅે જીત્યો શ્રેષ્ઠ ફૂટબોલરનો અેવોર્ડ

ક્રોએશિયાને ફિફા વર્લ્ડ કપમાં ફાઈનલમાં પ્રવેશ અપાવવાની સાથે સાથે વર્ષ દરમિયાન સ્પેનિશ કલબ રિયલ મેડ્રીડ કલબ તરફથી સતત શાનદાર દેખાવ કરનારા લુકા મોડ્રીકને ફિફા વર્લ્ડ ફૂટબોલર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મોડ્રીકે દુનિયાના શ્રેષ્ઠ ફૂટબોલરના એવોર્ડની રેસમાં…

સાઇના નહેવાલ અા તારીખે અા ખેલાડી સાથે કરશે લગ્ન, 5 દિવસ બાદ યોજાશે ભવ્ય રિસેપ્શન

આખરે ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર 28 વર્ષિય સાઇના નેહવાલ ડિસેમ્બર 2018માં બેડમિન્ટન ખેલાડી પી. કશ્યપ સાથે લગ્ન કરશે. એક રીપોર્ટ અનુસાર 16 ડિસેમ્બરનાં રોજ સાઇના નેહવાલ લગ્ન કરશે. રીપોર્ટ અનુસાર…

14 મહિના બાદ મેદાનમાં જાડેજા બાપુનો જલવો, આવી રીતે બાંગ્લાદેશના મીડલ ઓર્ડરની કમરભાંગી નાખી

ગત્ત વર્ષ જુલાઇ મહિનામાં રવિન્દ્ર જાડેજાએ વન ડે રમી હતી. પછી તે ઘણા સમયથી વનડે ટીમમાંથી બહાર થઇ ગયો હતો. આ વચ્ચે એશિયા કપમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ ઉતરેલા રવિન્દ્ર જાડેજાએ કોહરામ મચાવતા મેદાન પર બાંગ્લાદેશના ચાર બેટ્સમેનોને પવેલિયનનો રસ્તો બતાવ્યો…

મેચ જોવા માટે છોકરાનો વેશ ધારણ કરીને યુવતી પહોંચી સ્ટૅડિયમમાં અને…

ઈરાનમાં એક છોકરીને ફૂટબોલ મેચ દેખવાના કારણે જેલની સમસ્યા સામે આવી. બન્યું એવું કે આ છોકરી, છોકરાઓના જેમ કપડા પહેરીને મેચ જોવા માટે પહોંચી, પણ તેને ઓળખી જતાં ધરપકડ કરવામાં આવી. તમને જણાવી દઈએ કે ઈરાનમાં મહિલાઓને પુરુષ એથ્લીટના મેચ…

મેરિકોમે પોલેન્ડની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માત્ર ચાર કલાકમાં બે કિલો વજન ઓછો કરી નાખ્યો

ચાર કલાકમાં બે કિલો વજન ઓછું કરવું આ વાત સાંભળીને નવાઇ લાગશે, પણ આવું બન્યું છે. અને આ કારનામો કરી બતાવ્યો છે ભારતની મેરિકોમે. મેરિકોમ પોલેન્ડના ગિલવાઇસમાં 13મી સિલેસિયન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગઇ હતી. જ્યાં પહોંચતા તેને ખ્યાલ આવ્યો…

કોહલીને મળશે દેશનું સૌથી મોટુ સન્માન, મીરાબાઈ ચાનુનું પણ નસીબ ખૂલી ગયું

ભારતના ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુના નામ સોમવારે દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ માટે સંયુક્ત રીતે સૂચવવામાં આવ્યા છે. અર્જુંન અેવોર્ડ સમિતિઅે અા નામોને સિલેક્ટ કર્યા છે. કોહલીનો હાલમાં ક્રિકેટ વિશ્વમાં…

102 વર્ષના ભારતીય દાદીએ દોડમાં વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ

પંજાબના 102 વર્ષના મન કૌરે વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપની 200મી દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે સ્પેનમાં આયોજિત વર્લ્ડ માસ્ટર્સ એથલીટ ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ મેળવી છે. આટલી ઉંમરે પણ ગોલ્ડ મેડલ જીતવાના કારણે તેઓ શુક્રવારે ટ્વીટર પર છવાઈ ગયાં છે…

Japan Open : પીવી સિંધુ અને પ્રણૉયનો પરાજય, શ્રીકાંતે ક્વાર્ટર ફાઇનલમાં મેળવ્યું સ્થાન

ભારતની ટોચની મહિલા શટલર પીવી સિંધુ તથા એચએસ પ્રણોયનું જાપાન ઓપન બેડમિન્ટન ગુરૂવારે સમાપ્ત થઈ ગયું. જોકે, કિદામ્બી શ્રીકાંત 7,00,000 ડોલરની ઈનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. સિંધુને વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં ચીનની ગાઓ ફેન્ગજિએ વિરુદ્ધ પરાજયનો…

OMG: યુસૈન બોલ્ટે લગાવી ઝીરો ગ્રેવેટીમાં દોડ અને જીત પણ મેળવી! જુઓ વીડિયો

ઓલમ્પિકમાં એથલેટિક્સમાં 8 ગોલ્ડ મેડલ જીતનારા યુસૈન બોલ્ટ શું ગ્રેવેટી વિના પણ દોડ લગાવી શકે છે ? આ સવાલનો મોટાભાગના લોકો જવાબ માગી રહ્યા હતા. અને આખરે તેનો જવાબ પણ મળી ગયો છે. યુસૈન બોલ્ટે ગ્રેવિટી વિના પણ દોડ લગાવી…

જોહાનિસબર્ગમાં રાષ્ટ્રપતિએ ફૂટબોલ રમીને બનાવ્યો અનોખો રેકોર્ડ

આફ્રિકાના દેશ લાઈબેરિયાના રાષ્ટ્રપતિ જ્યોર્જ વીહે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે એક આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સાથે જ તેઓ કોઈ દેશના શાસનાધ્યક્ષ રહેવાની સાથે ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ રમનારા પ્રથમ ખેલાડી બની ગયા છે. 51 વર્ષના જ્યોર્જ વીહ…

ધ્વજવાહક હોવાના કારણે આ ખેલાડી પર મેડલ જીતવાનું હતું વધુ દબાણ

આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં એક પછી એક બે ગોલ્ડ મેડલ જીતનાર ભારતના જેવલિન થ્રો એથલીટ નીરજ ચોપડાએ કહ્યું કે જકાર્તામાં દેશના ધ્વજવાહક હોવાના કારણે તેના પર મેડલ જીતવા માટે વધારે દબાણ હતું. નીરજને જકાર્તા એશિયન ગેમ્સમાં તેના…

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસમાં ભારતની હાર

ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને નેશનલ રેન્કિંગ (સાઉથ ઝોન) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં મોટો ઝટકો લાગ્યો છે. જીતની સૌથી પ્રબળ દાવેદાર મનિકા ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી. 22 વર્ષની મનિકાએ મહિલા સિંગલ્સનો આ મેચ 40 મિનિટમાં…

ભારતનાં સ્ટાર જિમ્નાસ્ટ પ્લેયર્સ નહિ રમી શકે

ભારતીય જિમ્નાસ્ટ ફેડરેશનને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી એ સસપેંડ કરતાં ભારતનાં આશાસ્પદ જિમ્નાસ્ટ ખેલાડીઓ આગામી 36 મી રિધમિક વલ્ડ જિમ્નાસ્ટ ઈવેંટ તેમજ આર્ટિસ્ટિક દોહા ચેમ્પિયનશીપમાં રમી શકશે નહિ. 36 મી રિધમિક જિમ્નાસ્ટિક ઈવેંટ બલ્ગેરિયા ખાતે ગઈ કાલથી શરુ થઈ ગઈ છે તો…

આ ભારતીય ખેલાડી માટે બ્રિટને વિઝાના નિયમો બદલ્યા!

પ્રતિભાશાળી વ્યક્તિ તરફ સૌ આકર્ષાય છે. 9 વર્ષના ભારતીય બાળકની પ્રતિભાથી બ્રિટન આશ્ચર્યચકિત થયું છે. આ બાળકની પ્રતિભાથી વિશ્વ પણ ચકિત છે. એને ભવિષ્યનો વિશ્વનાથ આનંદ માનવામાં આવે છે. ૯ વર્ષના આ ભારતીય બાળકના શતરંજમાં માસ્ટરીને કારણે બ્રિટન જેવો દેશ…

નાઓમી ઓસાકાએ જીત્યો US-OPEN 2018 નો ખીતાબ

અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને જાપાનની નાઓમી ઓસાકા વચ્ચે શનિવારે ફાઇનલ મુકાબલો યોજાયો હતો. જેમાં જાપાનની 20 વર્ષીય નાઓમી ઓસાકાએ સેરેના વિલિયમ્સને ફાઇનલમાં 6-2, 6-4થી હરાવી તેના કરિયરનો પ્રથમ ગ્રેંડ સ્લેમ ખિતાબ હાંસલ કર્યો છે. અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના…

ISSF World Championship: અંકુર મિત્તલે ડબલ ટ્રેપમાં જીત્યો ગોલ્ડ

ભારતીય શૂટર અંકુર મિત્તલે શનિવારે આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ તેની કારકિર્દીનો સૌથી મોટો વિજય છે. ટૂર્નામેન્ટમાં ભારતીય શૂટર્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. વર્લ્ડ કપમાં અનેક મેડલ મેળવી ચૂકેલા 26 વર્ષના આ શૂટરે 150માંથી…

ઍશિયન ગેમ્સના મેડલિસ્ટની હાલત જુઓ, સ્વદેશ આવતા જ ચાની કિટલીએ લાગ્યો

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં રમાયોલા એશિયન ગેમ્સમાં ભારતે અતેયાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કરતા 69 મેડલ જીત્યા. એમાંથી અમુક ખીલાડીઓને જ્યાં ઈનામમાં કરોડોની ધનરાશિ આપવાનું વચન આપવામાં આવ્યું જેનાથી તે પોતાનું સપનું પુરુ કરી શકે. ત્યાં જ અમુક લોકોને પોતાના જુના…

નીરજ ચોપરાની સાથે ચીન-પાક.ના એથ્લેટ હતા

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરા જ્યારે પોડિયમ પર ઊભો હતો ત્યારે ચીન અને પાકિસ્તાનના એથ્લેટ તેની બાજુમાં ઊભા હતા અને તેની આ તસવીર સોશિયલ મીડિયામાં ગર્વ સાથે વાઈરલ થઈ હતી. જોકે, નીરજનું કહેવું છે પોડિયમ પર…

સૌરભ ચોધરીએ 10 મીટર એર પિસ્ટલમાં મેળવ્યો ગોલ્ડ

સૌરભ ચોધરીએ 10 મીટર એર પિસ્ટલ માં ગોલ્ડ જીતીને કામયાબી હાંસલ કરી હતી.સૌરભે આ સ્પર્ધામાં 245.5 અંક બનાવી પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. જે તેણે આ વર્ષે જૂનમાં બનાવ્યો હતો. તેની સાથે અર્જૂન સિંહ એ પણ આ સ્પર્ધામાં…

ગુજરાતના આ બે ખેલાડીઓને રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી

એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવનારી ગુજરાતની બે ખેલાડીઓને રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે. ડાંગની સરિતા ગાયકવાડને કુપોષણ મુક્ત અભિયાન તેમજ અંકિતા રૈનાને બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની સરકારે જાહેરાત કરી છે.

આઈએસએસએફ ચેમ્પિયનશિપમાં સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ કર્યો પ્રાપ્ત

આઈએસએસએફ ચેમ્પિયનશિપમાં 16 વર્ષીય સૌરભ ચૌધરીએ નિશાનેબાજીની દશ મીટર એર પિસ્ટલના જૂનિયર વર્ગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મેરઠના કલીનાના વતની સૌરભ ચૌધરીએ એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ પર જ નિશાન લગાવ્યું હતું. આઈએસએસએફ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સૌરભ ચૌધરીએ 245.5 અંક પ્રાપ્ત…

કૂકની નિવૃતિ બાદ સચિનનો આ રેકોર્ડ તોડવો હવે કોઇ પણ ક્રિકેટર માટે સ્વપ્ન સમાન

ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી એલિસ્ટર કુકે પોતાના અઢળક ફેન્સને આંચકો આપતા ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી એલિસ્ટર કુકને લાગી રહ્યું હતું કે તે સારું પ્રદર્શન નથી કરી રહ્યો. ઉપરથી એલિસ્ટરે એ પણ જણાવેલું કે, મારે જેટલું…

3000 મીટરની સ્ટીપલચેઝમાં દોડવીરનું ઉતરી ગયું એક બુટ અને પછી જે થયું તે દર્શકો જોતા રહી ગયા

હિંમત અને ખેલદિલીની ભાવના તો તમે સાંભળી જ હશે, પણ કોઇ દિવસ કોઇ એવા ખેલાડીનું નામ સાંભળ્યું છે જેણે એક પગમાં સ્પોર્ટ શૂઝ પહેરી દોડ લગાવી હોય અને જીત્યો પણ હોય. ખેલના મેદાનમાં તમામ વસ્તુઓ શક્ય છે. અને આવું બન્યું…

Asian Games 2018 : ભારતને મળ્યો ૧૫મો ગોલ્ડ 

ભારતે જકાર્તામાં એશિયન ગેમ્સના 14માં દિવસે વધુ 2 ગોલ્ડ મેડલ હાસિલ કર્યા છે. આ સાથે જ ભારત પાસે કુલ 15 ગોલ્ડ, 23 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ થઇ ગયા છે જે ભારતનુ એશિયન ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન દર્શાવે છે. મેડલ ટેલીમાં…

એશિયાડ પુરુષ હૉકી: ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો

18મી એશિયન ગેમ્સમાં ભારતે પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 2-1થી હરાવી બ્રૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. એશિયન ગેમ્સમાં હવે ભારતના કુલ 69 મેડલ (15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ) થઈ ગયા છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારત 8મા ક્રમે…

એશિયન ગેમ્સ : 14માં દિવસે બોક્સિંગમાં અમિત પંઘલે માર્યો ‘ગોલ્ડન’ પંચ

18મી એશિયન ગેમ્સના 14મા દિવસે ભારતના બોક્સર અમિત પંઘલે દેશને 14મો ગોલ્ડમેડલ અપાવ્યો છે. અમિત પંઘલે 49 કિલોગ્રામ વજનની કેટેગરીની ફાઈનલમાં ઉજ્બેકિસ્તાનના હાલના ઓલિમ્પિક ચેમ્પિયન હસનબોય દુસામાતોવને ત્રણ વિરુદ્ધ બેથી હાર આપી હતી. બોક્સર અમિત પંઘલની જીત સાથે ભારતને એશિયન…

જાણો એશિયન ગેમ્સમાં દેશને મેડલ અપવાવામાં ગુજરાતી ખેલાડીઓના યોગદાન વિશે

આ એશિયન ગેમ્સમાં ભારતનો ડંકો તો છે જ. દેશને મેડલ અપવાવામાં ગુજરાતી ખેલાડીઓ પણ પાછળ નથી. આ એશિયન ગેમ્સમાં ગુજરાતી ખેલાડીઓએ પણ દેશને અલગ અલગ રમતોમાં મેડલ અપાવી ચૂક્યાં છે. ગુજરાતી ખેલાડીઓએ આ એશિયન ગેમ્સમાં ચાર ગેમ્સમાં મેડલ અપાવી ગૌરવ…

સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની

રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. ત્યારે તેના ઘરે અને સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ છે. ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને…

સરિતા બાદ વધુ એક ગુજરાતીનો એશિયન ગેમ્સમાં ડંકો, કચ્છના તીર્થને બ્રૉન્ઝ

સરિતા ગાયકવાડ, અંકિતા રૈના બાદ વધુ એક ગુજરાતીએ એશિયન ગેમ્સમાં ડંકો વગાડ્યો છે. કચ્છના તિર્થ મેહતાએ હર્થસ્ટોનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, હર્થસ્ટોન ઈ-સ્પોર્ટ્સ એટલે કે ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ છે. આ ગેમની ક્વાર્ટર ફાઈનલમાં તિર્થ મેહતા હોંગકોંગના ખેલાડી સામે હાર્યો હતો. જે…