GSTV
Home » Sports » Others

Category : Others

ફાઈનલમાં હાર્યા પહેલવાન સુનીલ કુમાર, રજત પદકથી જ માનવો પડ્યો સંતોષ

Mansi Patel
રેસલર સુનિલ કુમાર( 87 કિગ્રા) સિઝનની પ્રથમ રેન્કિંગ સિરીઝની સ્પર્ધાથી સિનિયર કક્ષાએ પ્રવેશ કરીને સૌને આશ્ચર્યચકિત કરી ગોલ્ડ મેડલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. 20 વર્ષિય...

ફૂટબોલ ટીમ વિજેતા બની તો ખેલાડીઓએ 22 મોડલ બોલાવીને કરી પાર્ટી, તસવીરો થઈ વાયરલ

pratik shah
ઈંગ્લેન્ડની પ્રખ્યાત ફુટબોલ ટીમ માનચેસ્ટર સીટીનાં પ્લેયર્સે ધમાકાદેરા જીત પછી 22 ઈંસ્ટાગ્રામ મોડલો સાથે હોટલમાં પાર્ટી કરી હતી. એક અહેવાલ મુજબ ઘણી ઈટાલિયન મોડલ્સે હોટલમાં...

બે વર્ષ બાદ ટેનિસ કોર્ટમાં સાનિયા મિર્ઝાની ધમાકેદાર રી-એન્ટ્રી, પહેલી જ મેચમાં જીત

NIsha Patel
ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ડબ્લ્યૂટીએ સર્કિટ (WTA circuit) માં જીત સાથે ધમાકેદાર વાપસી કરી છે. 33 વર્ષની સાનિયાએ મંગળવારે હોબાર્ટ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં મહિલા...

ભારતને લાગ્યો મોટો ઝટકો, સિંધુ અને સાયનાને હાર મળતા ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર

Ankita Trada
ભારતની બેટમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાયના નેહવાલ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. કારણ કે, આ બંને હવે મલેશીયા માસ્ટર્સ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ...

સિંધુએ રશિયાની કોસેત્સકાયાને અને સાયનાએ બેલ્જિયમની લિએન્નને હરાવી આગેકૂચ

Dharika Jansari
ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલ અને પી.વી. સિંધુએ પોતપોતાના મુકાબલા જીતીને મલેશિય માસ્ટર્સ બેડમિંટન ટુર્નામેન્ટમાં આગેકૂચ નોંધાવી હતી. જ્યારે મેન્સ સિંગલ્સમાં ભારતના ટોચના ખેલાડીઓ સાઈ...

આ ખેલાડીએ ઓલમ્પિકમાં મેળવી ટીકિટ, 20 વર્ષ બાદ ત્રીજા ભારતીય તરીકે કરશે પ્રતિનિધિત્વ

Ankita Trada
એશિયન ગેમ્સના ડબલ મૅડલિસ્ટ ઘોડેસવાર ફવાદ મિર્ઝાએ સત્તાવાર રીતે ટૉક્યો ઓલમ્પિકની ટીકિટ મેળવી લીધી છે. હવે તેઓ બે દાયકા બાદ ઘોડેસવારીમાં ઓલમ્પિક ટીકિટ મેળવનાર પ્રથમ...

ATP Cup : કેનેડા સામે હારતાં જર્મની બહાર, કિર્ગીઓસે સિત્સિપાસને હરાવ્યો

Bansari
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા એટીપી કપમાં ટેનિસ જગતના ભાવિ સ્ટાર્સ વચ્ચે ખેલાયેલા મુકાબલામાં કેનેડાના શાપોવાલોવે ૬-૨, ૬-૨થી જર્મનીના ઝ્વેરેવને હરાવ્યો હતો. કેનેડાએ ૨-૧થી જર્મનીને હરાવતા એટીપી...

ATP કપમાં નડાલે સ્પેનને જ્યોર્જિયા સામે જીતાડયું, એન્ડરસન સામે યોકોવિચનો વિજય

Mayur
એટીપી કપમાં વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલ અને બીજો ક્રમાંક ધરાવતો સર્બિયન સ્ટાર યોકોવિચ પોતપોતાના દેશો તરફથી ઉતર્યા હતા અને વિજેતા બન્યા હતા....

આ છે ભારતની અસલી ‘મર્દાની’, જેણે ભારતીય ખેલકૂદ ક્ષેત્રનો સિનારિયો બદલી નાખ્યો

Bansari
સાઇના નેહવાલ સાઇના નેહવાલે દેશને એ વાતની અનુભૂતિ કરાવી કે બેડમિન્ટનમાં ભારત પણ વિશ્વભરમાં ઝળકી શકે છે. અત્યાર સુધી ૨૪થી પણ વધુ આંતરરાષ્ટ્રીય ટાઇટલ મેળવનાર...

માનવ ઠક્કર દુનિયાનાં નંબર વન ટેબલ ટેનિસ ખેલાડી, આ ગૌરવ પ્રાપ્ત કરનાર ચોથા ભારતીય

pratik shah
ભારતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અન્ડર -21 સિંગલ્સ કેટેગરીમાં વિશ્વની પ્રથમ ક્રમાંક પર પહોંચી ગયા છે. 19 વર્ષના માનવે ડિસેમ્બરમાં કેનેડાના મારખામમાં આઇટીટીએફ...

આજથી ATP કપ : 24 દેશો વચ્ચે ટક્કર, ફેડરર સિવાયના ટોપ-10ના તમામ ખેલાડી ભાગ લેશે

Bansari
મેન્સ પ્રોફેશનલ ટેનિસ ખેલાડીઓની સર્વોચ્ચ સંસ્થા – એટીપીની નવી ટુર્નામેન્ટનો આજથી ઓસ્ટ્રેલિયામાં પ્રારંભ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ત્રણ શહેરમાં એક સાથે શરૃ થઈ રહેલા એટીપી...

બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં બિકની પહેરવી જરૂરી ન હોવાનું એવોના રહેમાને સાબિત કર્યું, ટ્રેક સુટ પહેરી બની વિજેતા

Arohi
બાંગ્લા દેશમાં રવિવારે પહેલી મહિલા બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાઇ ગઇ. મુસ્લિમ દેશ હોવાથી આ સ્પર્ધામાં બિકિની પહેરીને સ્નાયુબદ્ધ કાયા દેખાડવા પર પ્રતિબંધ હતો. આ સ્પર્ધામાં...

કોનેરૂ હમ્પીએ ઈતિહાસ રચ્યો,ચેસમાં વર્લ્ડ ટાઈટલ જીતનાર ભારતની સૌપ્રથમ મહિલા ખેલાડી બની

Bansari
ભારતીય ચેસ ખેલાડી કોનેરૃ હમ્પીએ રશિયાની રાજધાની મોસ્કોમાં રમાયેલી વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ભારતની ૩૨ વર્ષીય ગ્રાન્ડ માસ્ટર હમ્પીએ નિર્ણાયક...

નોર્વેનો મેગ્નસ કાર્લસન ત્રીજી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન

Bansari
નોર્વેના દિગ્ગજ ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને ત્રીજી વખત મેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. રશિયામાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં કાર્લસને અજેય રહેતા ટાઈટલ હાંસલ કર્યું...

નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપ : વિજયવીરે જીત્યા ત્રણ ગોલ્ડ મેડલ, જીતૂએ ટીમને અપાવ્યો ગોલ્ડ

pratik shah
વિજયવીર સિદ્ધુએ રવિવારે રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપની પુરુષોની 25 મીટર ધોરણની પિસ્તોલ ઇવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિજયવીર 580 પોઇન્ટ સાથે સ્કોરમાં ટોચ પર હતો...

ઓસ્ટ્રેલીયન ઓપન માંથી બહાર થયા એન્ડી મરે, ઈજાગ્રસ્ત હોવાથી ભાગ નહી લઈ શકે

pratik shah
ભૂતપૂર્વ વિશ્વનાં પ્રથમ ક્રમાંકિત અને યુકેનાં સ્ટાર ટેનિસ ખેલાડી એન્ડી મરે ઈજાના કારણે આવતા મહિને પ્રથમ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ સ્લેમ ઓપનમાંથી બહાર થઈ ગયા છે. ગયા...

ઈજાગ્રસ્ત થવાને કારણે ઓસ્ટ્રેલિયા ઓપનમાંથી બહાર થયા બ્રિટનનાં આ સ્ટાર ટેનિસ ખેલાડી

Mansi Patel
બ્રિટનના સ્ટાર ટેનિસ ખેલાડી એંડી મરે ઈજાગ્રસ્ત થવાને કારણે આવતા મહીને થવાની વર્ષની પહેલી ગ્રેન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાંતથી બહાર થઈ ગયા છે. સ્કોટલેન્ડનાં 32 વર્ષનાં મરે...

જેણે મેરી કોમને ઓલિમ્પિક માટે પડકાર આપ્યો હતો તે ખેલાડી હારી ગઈ, પણ મેચ બાદ મેરી કોમે જે કર્યું તેની નિંદા કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી

Mayur
થોડા સમય પહેલા ભારતની પ્રથમ ક્રમાંકિત બોક્સર મેરી કોમને ઓલ્મિપિકની ટિકિટ ક્વોલિફાઈય કર્યા વિના આપી દેતા વિવાદ સર્જાયો હતો. જેની સામે 24 વર્ષીય બોક્સર નિખત...

દિગ્ગજ લિએંડર પેસે નિવૃત્તિની કરી જાહેરાત ,વર્ષ 2020 માં ટેનિસને કહેશે અલવિદા

pratik shah
ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસે નિવૃત્તિ જાહેર કરી છે. 46 વર્ષના પેસે બુધવારે માહિતી આપી હતી કે 2020 તેમની કારકિર્દીનો અંતિમ વર્ષ હશે. તે...

દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસએ કરી સંન્યાસ લેવાની જાહેરાત, વર્ષ 2020માં ટેનિસને કહી દેશે અલવિદા

Mansi Patel
ભારતનાં દિગ્ગજ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસએ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 46 વર્ષીય પેસએ બુધવારે જાણકારી આપતા જણાવ્યુ હતુકે, 2020 તેમની કારકિર્દી માટે છેલ્લું...

ગીતા ફોગાટનાં ઘરે આવ્યો નાનકડો રાજકુમાર, સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી આપી જાણકારી

Mansi Patel
ભારતની સ્ટાર મહિલા રેસલરે એક પુત્રને જન્મ આપ્યો છે. વર્ષ 2010 ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગીતા ફોગાટ મંગળવારે માતા બની હતી. તેમણે ટ્વીટર પર...

મેઈરાબાએ જીત્યો બીડબ્લ્યૂએફ જૂનિયર એવોર્ડ, બે મહિનામાં બીજી વખત જીતી ટ્રોફી

pratik shah
ભારતના યુવા બેડમિંટન ખેલાડી મેઈરાબા લુવાંગે પોતાની ટોચની વાર્ષિકતાના સંદર્ભના અનુસાર પ્રર્દશન કરતા રવિવારે બંગ્લાદેશ દિશા જુનિયર ઇન્ટરનેશનલ સીરિઝ 2019નો ખિતાબ પોતાના નામે કર્યો હતો....

ટોકિયો ઓલિમ્પિક હોકી: ભારતીય મેન્સ ટીમ પહેલી મેચમાં આ ટીમ સામે ટકરાશે

Bansari
આવતા વર્ષે ટોકિયોમાં રમાનારા ઓલિમ્પિકની હોકીની સ્પર્ધાનો ડ્રો જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારતની પુરુષ અને મહિલા ટીમોના મિશન ઓલિમ્પિકનો પ્રારંભ તારીખ ૨૫મી જુલાઈ, ૨૦૨૦થી...

પૂર્વ ચેમ્પિયન અજારેંકા ઓસ્ટ્રેલિયન ઓપનથી હટ્યા, વર્ષનાં પહેલા ગ્રાંડસ્લેમમાં નહી લે ભાગ

pratik shah
જાન્યુઆરીમાં મેલબોર્ન પાર્કમાં યોજાનારી મોસમની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં વિક્ટોરિયા અઝારેન્કા સિવાય વિશ્વના તમામ ટોચના 50 પુરુષ અને ટોચના 50 મહિલા ખેલાડીઓની...

કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરી અમદાવાદની પાયલટ હેતાલી સાથે અલગ અંદાજમાં કરશે સગાઈ

Mansi Patel
ભારતીય કબડ્ડી દુનિયાના સ્ટાર ખેલાડી રાહુલ ચૌધરી રવિવારે અમદાવાદમાં પોતાની પ્રેમિકા અને પાયલટ ગુજ્જુ હેતાલી બ્રહભટ્ટની સાથે અલગ જ અંદાજમાં સગાઇ કરશે. પોતાની બહેતરિન રમત...

સાનિયા મિર્ઝાની બહેને કહ્યું ‘કબૂલ હૈ’, અને જીવન ભર માટે બની ગઈ આ દિગ્ગજ ક્રિકેટરના પુત્રની સંગીની

NIsha Patel
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની લાડલી બહેન અનમ મિર્ઝા અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનના દીકરા અસદે 12 ડિસેમ્બર, 2019 એ નિકાહ કર્યા. લગ્નમાં અનમ અને અસદે...

BWF Finals: સિંધુ સતત બીજી મેચ હારીને વર્લ્ડ બેડમિંટન ટુર ફાઈનલ્સમાંથી બહાર

Bansari
ભારતની વર્લ્ડ ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પી.વી. સિંધુ દુબઈમાં ચાલી રહેલી વર્લ્ડ બેડમિંટન ટુરની ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં સતત બીજી મેચ હાર્યા બાદ આખરે બહાર ફેંકાઈ ગઈ...

ટેનિસ : ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીને વર્ષની શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ

Bansari
ઓસ્ટ્રેલિયાની ટોચની મહિલા ખેલાડી એશ્લી બાર્ટીને વર્ષની શ્રેષ્ઠ મહિલા ટેનિસ ખેલાડીના એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. અશ્લી બાર્ટીએ ચાલુ વર્ષે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ...

ભારતીય અંડર-17 મહિલા ફુટબોલ ટીમનો પહેલી મેચ સ્વીડન સાથે, જાણો તેના વિશે

pratik shah
ભારતની અંડર 17 મહિલા ફૂટબોલ ટીમ શુક્રવારે ત્રણ દેશોની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં સ્વીડન સામે પ્રથમ મેચ રમશે. જ્યારે નવી ભૂમિકામાં સ્વીડિશ કોચ થોમસ ડેનરેબિયન માટે પણ...

ડોપિંગમાં ફસાયા પ્રખ્યાત મેડલીસ્ટ શૂટર રવિ, લાગ્યો બે વર્ષનો કડક પ્રતિબંધ

pratik shah
એશિયન અને કોમનવેલ્થ ગેમ્સના કાંસ્ય ચંદ્રક વિજેતા શૂટર રવિ કુમાર કે જે ડોપિંગમાં ઝડપાયા હતા. નાડાની સુનાવણી પેનલ દ્વારા બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે...
Do NOT follow this link or you will be banned from the site!