GSTV
Home » Sports » Cricket » Page 2

Category : Cricket

વિશ્વ કપમાં રમવા માટે આર્ચરને એક નહીં પણ સાત તક મળશે, અહીં જાણો કઈ રીતે

Arohi
આર્ચરને પાકિસ્તાન અને આયરલેન્ડ સામેની મર્યાદિત ઓવરની સીરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ કિકેટ બોર્ડ (ઇસીબી)એ પાકિસ્તાન સામેની વનડે સીરીઝ

કોહલીનો યુ-ટર્ન : વર્લ્ડકપના ખેલાડીઓ માટે ‘યો યો’ ટેસ્ટ નહી

Mayur
ભારતીય ટીમનો કેપ્ટન કોહલી અને બોર્ડની પસંદગી સમિતિ નિયમોને તેમની મરજી મુજબ ગમે ત્યારે બદલી નાંખતા હોય છે. અત્યાર સુધી ફિટનેસના ઉચ્ચ ધોરણો જાળવવાની દલીલો

વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડે ૧૭ સંભવિતોના નામ જાહેર કર્યા

Mayur
આઇસીસીએ વર્લ્ડકપની ટીમની જાહેરાત કરવા માટે ભલે ૨૩મી એપ્રિલની ડેડલાઈન નક્કી કરી હોય, પણ યજમાન ઈંગ્લેન્ડ તો તેની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત વર્લ્ડ કપ પહેલા

ધોની ટીમમાં છે, ત્યાં સુધી હું ખુણામાં પડી રહેતી ‘ફર્સ્ટ એઈડ કિટ’ જેવો છું

Mayur
ભારતની વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનારા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક એ વાસ્તવિકતા જાણે છે કે, ધોનીની હાજરીમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તેની શક્યતા નહીવત્ છે.

પસંદગી સમિતિ પ્રચંડ દબાણ સામે ઝૂકી : પંત, રાયડુ અને સૈની સ્ટેન્ડબાય જાહેર

Mayur
અંબાતી રાયડુ અને રિષભ પંત જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ક્ષમતા પુરવાર કરી ચૂકેલા ખેલાડીઓને વર્લ્ડકપની ટીમમાં ન સમાવવાને કારણે ભારતીય ટીમની પસંદગી સમિતિની ભૂતપૂર્વ ક્રિકેટરો

રાયડુને વર્લ્ડકપ ટીમમાં ન સમાવવાનો નિર્ણય આંચકાજનક : ગૌતમ ગંભીર

Mayur
ભારતીય કેપ્ટન કોહલીએ જેને વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ચોથા ક્રમના બેટ્સમેન તરીકે જાહેર કરી દીધો હતો, તેને જ પસંદગીકારોએ આગામી વર્લ્ડકપ માટેની ટીમમાં સામેલ ન કરતાં

આજે CSK સામે હૈદરાબાદી હિરોઝનો મુકાબલો, ચૈન્નઈ પ્લેઓફમાં સ્થાન નક્કી કરવા મેદાને ઉતરશે

Path Shah
મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચૈન્નઈની ટીમ આઠ મેચોમાંથી સાત જીતી એક હારી ચૂકી છે સાથે 14 પોંઈન્ટ સાથે ટોચનું સ્થાન કાયમ રાખ્યું છે. હૈદરાબાદ વિરૂદ્ધ જીતવા

World Cup 2019માં નહિં રમી શકે આ દિગ્ગજ ક્રિકેટર,મીડિયા સામે ભીની આંખે જણાવ્યું દુ:ખ

Riyaz Parmar
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગઇ કાલે આગામી વર્લ્ડકપ માટે ગઇ કાલે ટીમની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશે વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.બીસીબીની આ ઘોષણાથી

વિશ્વકપ માટે બાંગ્લાદેશની ટીમનું એલાન, આ એક ખેલાડી કરશે વર્લ્ડકપથી ડેબ્યૂ

Mayur
બાંગ્લાદેશ 30 મેના રોજ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા ક્રિકેટ વિશ્વકપ માટે પોતાની ટીમની ઘોષણા કરી છે. મંગળવારે મશરફે મુર્તઝાના નેતૃત્વમાં 15 સદસ્યોની ટીમની

આ વિશ્વ કપમાં બે ક્રિકટરો સૌથી વધુ ખુશ છે કારણ કે એનાં માટે આ લોટરી કરતા પણ વધુ છે

Alpesh karena
વિશ્વ કપ માટે આજે સિલેક્શ ટીમે ભારતની ટીમની જાહેરાત કરી દીધી છે અને થોડા ફેરફારો કરવામાં આવ્યાં છે. જાણકારોનું એવું માનવું છે કે લોકેશ રાહુલ

World Cup 2019: આ ધુરંધરો ભારતને બનાવશે વિશ્વ વિજેતા, આ છે ટીમ ઇન્ડિયાની તાકાત અને નબળા પાસા

Bansari
ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં રૂષભ પંતનું પત્તુ કાપવામાં આવ્યુ છે. ટીમમા દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે.

ટીમમાં નથી મળ્યું સ્થાન, છતાં ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં આ 4 ખેલાડીનું હશે મહત્વપૂર્ણ યોગદાન

Bansari
આઇસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ઘોષણા કરવામાં આવી છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ચાર બેટ્સમેન, ચાર ઓલરાઉન્ડર, બે વિકેટકીપર, બે સ્પિનર અને ત્રણ બોલરને સ્થાન

World Cup 2019 : ટીમમાં ઋષભ પંતનું સ્થાન હતું નિશ્વિત, આ કારણે દેખાડાયો બહારનો રસ્તો

Bansari
વન ડે ક્રિકેટમાં ધોનીનો વારસદાર મનાતો ઋષભ પંચ પોતાના નાના પરંતુ પ્રભાવી કરિયર દરમિયાન અનેકવાર સોનેતી તક ઝડપી શક્યો નથી અને તેને સૌથી મોટો આંચકો

પીએમ મોદીએ વિશ્વકપમાં સિલેક્ટ થતાં આ ક્રિકેટરને Tweet કરી પાઠવી શુભેચ્છાઓ

Bansari
જાડેજા પોલિટિકલ લીગમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. પિતા અને બહેને કોંગ્રેસમાં જોડાયા બાદ જાડજાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી. રવિન્દ્રએ ટ્વિટ કરીને જણાવ્યુ કે હુ

ઋષભ પંતને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન આપીને સિલેક્ટર્સે કરી મોટી ભૂલ? ઉઠી રહ્યાં છે સવાલો

Bansari
વર્લ્ડ કપની ટીમમાંથી ઋષભ પંતને બહાર રાખવાનો પસંદગીકારોનો નિર્ણય ક્રિકેટ ચાહકોને ગળે ઉતરી રહ્યો નથી.ઋષભ પંતની જગ્યાએ બીજા વિકેટકીપર તરીકે કાર્તિકને તક અપાઈ છે પણ

ભારતની કેપ્ટન્સી કરતાં ગુસ્સે ન થયેલા ધોનીએ ચેન્નાઈ માટે કેમ પિત્તો ગુમાવ્યો?

Bansari
આઇપીએલમાં રાજસ્થાન સામેની મેચની આખરી ઓવરમાં નો-બોલ વિવાદ દરમિયાન આઉટ થઈને મેદાન છોડી ગયેલો ધોની જાણે ગલી ક્રિકેટ રમતો હોય તેમ મેદાનની અંદર ધસી ગયો

આ વખતનો વિશ્વ કપ ગુજરાતીઓ માટે છે ખાસ, કેમ કે ત્રણ ગુજરાતીઓ બતાવવાનાં છે દમ

Alpesh karena
આજે વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે અને ભારતનાં ક્રિકેટ પ્રમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એથી પણ વિશેષ આનંદ ગુજરાતીઓમાં જોવા

વર્લ્ડ કપનો એ મુકાબલો જે ભારત માટે રાષ્ટ્રીય શરમની મેચ બની

Path Shah
ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડકપમાં બે વખત જીત મેળવી છે. તેઓ વિશ્વની હિંમતવાન ટીમોમાં ગણાય છે. આ વખતે જ્યારે ટીમ ઇન્ડિયા વિશ્વ કપમાં રમશે, ત્યારે તે

જાણો વિશ્વકપમાં કઈ તારીખે કઈ ટીમ સામે છે ભારતની મેચ, જાણવું હોય તો કરો બસ ક્લિક

Path Shah
આજે ભારતીય ટીમે વર્લ્ડકપ માટે 15 નામોની જાહેરાત કરી છે. વર્લ્ડકપ 30 મી મેથી ઇંગ્લેંડમાં શરૂ થાય છે. જ્યારે વિરાટ કોહલીની કપ્તાનમાં ભારતીય ટીમ પહેલીવાર

આ છે ભારતની વિશ્વ કપની ટીમ, બીજા વિકેટકિપર તરીકે ઋષભ પંતને મુકાયો પડતો

Alpesh karena
2019ના ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને સેકન્ડ વિકેટ કિપર તરીકે લીધો છે. જે મહેન્દ્રસિંહ ધોનીની

2019નાં વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી શરૂ, પરતું ચોથા નંબરે કોન આવશે?

Path Shah
ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થતા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓ લગભગ નક્કી છે. પરંતુ ટીમના સંયોજનને ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે પસંદગીકારો આગામી મહિને શરૂ

વર્લ્ડ કપમાં ભારતની આ છે સંભવિત ટીમ, 3 વાગે થશે મોટો ખુલાસો

Mayur
દેશમાં હાલમાં આઇપીએલની ધૂમ છે.. ત્યારે ચાલુ વર્ષે મે મહિનામાં બ્રિટનમાં ક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે. ક્રિકેટ વર્લ્ડ કપ માટે આજે

પહેલી જીત બાદ જોશમાં વિરાટની ટીમ, કોહલીની બેંગલોર અને રોહિતની મુંબઇ વચ્ચે રોમાંચક મુકાબલો

Bansari
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સળંગ છ મુકાબલા ગુમાવ્યા બાદ બેંગ્લોરે આખરે પંજાબને હરાવીને પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવી દીધું છે, હવે તેઓ આવતીકાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ઉતરશે,

બેંગ્લોરની જીત બાદ પણ કોહલીને આ કારણે ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ

Arohi
આઈપીએલની વર્તમાન સિઝનમાં વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર રોયલ ચેલન્જર્સને પહેલી જીત મળી છે. લગાતાર 6 હાર બાદ ગઈકાલે મોહાલીમાં પંજાબ કિંગ્સ ઈલેવન સામે બેંગ્લોરનો વિજય

ધોની You Too ?’ : અમ્પાયર પર ધોંસ જમાવનાર ‘કેપ્ટન કૂલ’ની ચોતરફથી ટીકા

Bansari
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અમ્પાયરોના છબરડાંની પરંપરા આગળ વધી રહી છે, તેની સાથે સાથે સુપરસ્ટાર ક્રિકેટરો ક્રિકેટના નીતિ નિયમો તોડીને જાણે ગલી ક્રિકેટમાં રમતા હોય તેમ

IPL 2019: આ 5 ખેલાડીઓએ ફટકારી સૌથી લાંબી સિક્સર, રસેલ નહી આ ભારતીય છે અસલી ‘સિક્સર કિંગ’

Bansari
ઇન્ડિયન્સ ટી-20 લીગનો રોમાંચ હાલ ચરમ સીમા પર છે. શુક્રવાર સુધી રમાયેલી 26 મેચમાં અત્યાર સુધી ખૂબ છક્કા-ચોગ્ગાનો વરસાદ જોવા મળ્યો. સિક્સર ફટકારવાના મામલે હાલ

COPY+PAST = રસલે રબાડાની બોલિંગમાં ડિટ્ટો એક સરખી બે સિક્સર ફટકારી દીધી

Mayur
12 એપ્રિલે કલકત્તા અને દિલ્હી વચ્ચે આઈપીએલની 27મી મેચ રમાય. જે મેચ દિલ્હીએ જીતી લીધી. શિખર ધવને નોટઆઉટ 97 રનની ઈનિંગ રમી જેના કારણે દિલ્હીની

આતંકીઓના નિશાને છે IPL ખેલાડીઓ અને વાનખેડે સ્ટેડિયમ,દર્શકોમાં મચ્યો ખળભળાટ

Bansari
મુંબઇ પોલીસે શનારે સ્પષ્ટતા કરી કે વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયન્સ પ્રિમિયર લીગ 2019ની મેચ પર કોઇ જોખમ નથી. આઇપીએલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સંભવિત આંતકી હુમલા વિશે

સતત ચોથી જીતની તલાશ સાથે રાજસ્થાનને ટક્કર આપવા ઉતરશે મુંબઇ

Bansari
આજની રાજસ્થાન રોયલ્સ સામેની ટી-૨૦માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત ચોથી જીત મેળવવાના ઈરાદા સાથે ઉતરશે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈએ જબરજસ્ત કમબેક કરતાં હવે પ્લે ઓફની

Video: ‘કેપ્ટન કૂલ’ ધોનીનું આવું ‘રૌદ્ર’ સ્વરૂપ ક્યારેય નહી જોયુ હોય, મેદાનમાં ઘુસીને અમ્પાયરને ખખડાવી નાંખ્યો

Bansari
મહેન્દ્ર સિંહ ધોની દુનિયાભરમાં કેપ્ટન કૂલ તરીકે જાણીતો છે કારણ કે તે ગમે તેટલી વિકટ પરિસ્થિતીમાં પણ શાંત રહે છે. પરંતુ ગુરુવારે રાજસ્થાન રૉયલ્સ સામેની