Archive

Category: Cricket

IPL 2019: અનેક ધુરંધરો હોવા છતાં એકપણ વાર ફાઇનલ્સ સુધી નથી પહોંચી આ એકમાત્ર ટીમ, આવો છે રેકોર્ડ

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઉદ્ઘાટન મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્ઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે. બે…

IPL 2019: કિંગ્સ ઇલેવન પંજાબનો જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ જોશો તો ખબર નહીં પડે હાર્યું કે જીત્યું

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઉદ્ઘાટન મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્ઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે. બે…

IPL 2019: એક ક્લિકે જુઓ ચેન્નઇ સુપર કિંગ્સનુ સીઝનવાર પ્રદર્શન, જાણો જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઉદ્ઘાટન મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્ઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે. બે…

આ છે IPL ઇતિહાસના 5 ‘સિક્સર કિંગ’, તાકાત એવી કે બોલ સીધો સ્ટેડિયમને પાર પહોંચાડી દે

કહેવામાં આવે છે કે ટી-20 બેટ્સમેનોનો ખેલ છે. જે ખેલાડી જેટલા વધુ સિક્સર ફટકારે તે એટલો જ કિંમતી બની જાય છે. તેનું સૌથી મોટુ ઉદાહરણ આઇપેલમાં જોવા મળે છે, જ્યાં મોટી હિટ્સ ફટકારનાર પ્લેયર સુપરહિટ છે. ચાલો જાણીએ કે આઇપીએલમાં…

ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ક્રિકેટરો આવું કરી શકશે, ખેલાડીને છે ફાયદો

ક્રિકેટના સૌથી જૂના અને લાંબા ફોર્મેટ તરીકે ઓળખાતા ટેસ્ટ ક્રિકેટમાં સમયની સાથે પરિવર્તન થવા જઈ રહ્યું છે. ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ક્રિકેટરોે તેમની ટીશર્ટની પાછળ તેમના નામ અને પસંદગીના નંબરો લખવાની છુટ આપવામાં આવી છે. આઇસીસીએ ટેસ્ટ…

ગંભીરે કર્યા કેપ્ટનશીપ પર સવાલ, કહ્યું કે કોહલી કેપ્ટન તરીકે ધોની-રોહિત સાથેની તુલનાને લાયક નથી

ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે આક્રમક મિજાજ સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીની ઉગ્ર શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોહલીની કેપ્ટન તરીકેની પ્રતિભા સામે પ્રશ્નાર્થ સર્જતાં તેણે કહ્યું કે, કોહલી કેપ્ટન તરીકે ધોની અને રોહિત સાથેની તુલનાને પણ લાયક નથી. તેણે બેંગ્લોરની…

IPL-2019: આ વખતે 7 ગુજરાતી ખેલાડીઓ મેદાન ઘમરોળશે, ગુજ્જુ ક્રિકેટર્સ પર સૌની નજર

થોડા દિવસોમાં ક્રિકેટના સૌથી મોટો ફેસ્ટિવલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો પ્રારંભ થવાનો છે. IPLમાં ગુજરાતની ટીમ તો નથી રમતી, પરંતુ 7 ગુજરાતી ખેલાડીઓ રમી રહ્યા છે. આ તમામ ગુજરાતી ક્રિકેટર્સ પર દરેક ગુજરાતીની ચોક્કસ નજર રહેશે અને તેમના પ્રદર્શનની નોંધ લેશે….

લોકોએ પૂછ્યું કે શું અર્જુન માટે આ યોગ્ય સમય છે? સચિને જે જવાબ આપ્યો એ જ એને મજબુત બનાવે છે

અર્જુન તેંડુલકર તેના પ્રસિદ્ધ ઉપનામને લઈને ચર્ચામાં છે અને માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકર તેને કહે છે કે પુત્ર ક્રિકેટમાં ઊભો થાય અને “દરરોજ સવારે ઊઠે અને તેના ધ્યેયને આગળ ધપાવવાનું કોઈ કારણ શોધે” પરિસ્થિતિ ગમે તે હોય પણ આગળ ધપવું…

Video: ધોની પાછળ ફેને મૂકી દોટ, ‘માહી’એ જે કર્યુ એ જોવા જેવું હતું

આઇપીએલની 11મી સીઝનની ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સે ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ફેન્સ સામે પ્રેક્ટિસ કરી. જેવી આશા હતી તેમ જ સૌથી વધુ ચીયરિંગ કેપ્ટન એમએસ ધોની માટે થઇ. જેનું તાળીઓના ગડગડાટ સાથે મેદાનમાં સ્વાગત થયું. જો કે ચોંકાવનારી વાત એ છે…

ICC વન ડે રેન્કિંગ :કોહલી-બુમરાહની બાદશાહત યથાવત, આ ખેલાડીઓને પણ થયો ફાયદો

આઇસીસી વર્લ્ડકપને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે ભારતીય કેપ્ટન કોહલીએ આઇસીસી વન ડે બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે વન ડે બોલરોમાં જસપ્રીત બુમરાહે પણ ટોચનું સ્થાન ટકાવી રાખ્યું છે. ભારત માટે ગૌરવની બાબત એ…

વડોદરામાં ‘ત્રિકાષ્ટ દંડ-કંદુક ક્રિડા’ એટલે કે ક્રિકેટનું આયોજન, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને ડ્રેસ જભ્ભો, ધોતી

‘અધુના ચતુર્થઃ કન્દુકસમૂહઃ પ્રચત્તિ, કન્દુકક્ષેપકઃ તૃતીયઃ કન્દુકઃ ક્ષપત્તિ, ક્રિડકેન તૃતિયઃ કન્દકે અતીવસુન્દરતયા તાડનમ્ કૃતમ, ચતુર્થઃ ધાવનાંકાઃ સંપ્રાપ્તાઃ’ આ વાક્યો કોઇ વેદમંત્ર કે યજ્ઞા આહૂતિના મંત્રો નથી પરંતુ આ છે ક્રિકેટ કોમેન્ટરિ. સંસ્કૃતમાં બોલાયેલા આ વાક્યોનો અર્થ એ થાય છે કે…

IPLમાં કેટલી મેચો રમવી તેનો નિર્ણય ભારતીય ક્રિકેટરો જાતે લે

વર્લ્ડકપ અગાઉ યોજાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભારતીય ક્રિકેટરોએ કેટલી મેચો રમવી તેનો નિર્ણય તેમને જાતે જ લેવો જોઈએ. ભારતીય ક્રિકેટરો પર આઇપીએલની મેચો રમવા અંગે કોઈ નિયંત્રણ મુકી ન શકાય. કોહલીએ અગાઉ જ સંકેત આપી દીધો હતો કે, ખેલાડીઓએ…

વર્લ્ડકપ પહેલાની શ્રેણીની હાર ભારતને ફરીથી વિશ્વવિજેતા બનાવે તેવો સંકેત

ઈંગ્લેન્ડની ભૂમિ પર યોજાનારા વર્લ્ડકપ અગાઉની આખરી વન ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ૨-૩થી હારનો સામનો કરવો પડયો હતો. શ્રેણીમાં એક તબક્કે ૨-૦થી સરસાઈ મેળવ્યા બાદની ભારતની હારને કારણે કેટલાક ક્રિકેટ ચાહકો ચિંતિત બન્યા છે. જોકે, ભારતની આ…

Video: ધોનીની દિવાનગી તો જુઓ,ચેન્નઇ સુપરકિંગ્સની પ્રેક્ટિસ મેચમાં ઉમટ્યા રેકોર્ડતોડ દર્શકો

આઇપીએલની 12મી સીઝન શરૂ થવામાં હજુ ચાર દિવસ બાકી છે. પરંતુ આઇપીએલ ફિવર ફેન્સના દિલોદિમાગ પર અત્યારથી જ છવાઇ ગયો છે. તેનો પુરાવો ચેન્નઇના ચિદંબરમ સ્ટેડિયમમાં તે સમયે જોવા મળ્યો જ્યારે ટીમનો પ્રેક્ટિસ સેશન જોવા માટે ફેન્સ ઉમટી પડ્યાં હતાં….

દિનેશ કાર્તિકે ધડાધડ 8 બોલમાં 29 રન ફટકાર્યાં, એવી જીત કે આખુ સ્ટેડિયમ નાગીન ડાન્સ કરવા લાગ્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો આ મેચ હંમેશા યાદ રહે એવો હતો. જેનું કારણ કંઈક આવુ છે. ભારતનો દાવ ચાલી રહ્યો હતો અને રોહિતનાં આઉટ થયાં પછી મનીષ પાંડે અને વિજય શંકરે મેચ સંભાળ્યો. આ પહેલા ભારતે દિનેશ કાર્તિકને બદલે શંકરને…

142 વર્ષ અને 2351 ટેસ્ટ મેચનાં ઈતિહાસ પછી બન્યો આ ખાસ રેકોર્ડ

અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ દેહરાદૂનમાં હતી. અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ બંનેએ તેમની બીજી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી. આયર્લેન્ડે 172 રન બનાવ્યા. અફઘાનિસ્તાને પ્રથમ ઇનિંગમાં 314 રન બનાવ્યાં અને 116 રનની લીડ લીધી. બીજી ઇનિંગમાં આયર્લેન્ડ 288 રન…

આજે જાહેર થશે IPL 2019નો પૂરો કાર્યક્રમ!!, કિક્રેટ પ્રેમીઓની અટકળોનો આવશે અંત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિરિઝની તમામ મેચોની તારીખો આજે જાહેર થઈ શકે છે. આ પહેલા, આઈપીએલ 2019ના બે-અઠવાડિયાના કાર્યક્રમનું એટલે કે 17-મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે લોકસભાની ચૂંટણીના પગલે આઈપીએલમાં અકાળે સમય પહેલા યોજવામા આવ્યો છે….

જરૂરી નથી કે ટૉપ ક્રમના બેટ્સમેન મોટા શૉટ રમી શકે

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ શનિવારે કહ્યું કે આ ખોટી ધારણા છે કે ટૉપ ક્રમે ફક્ત મોટા શૉટ રમનારા બેટ્સમેન જ સફળ થાય છે, જ્યારે સ્કોરબોર્ડને ચલાવવા માટે ખેલાડીઓની પાસે પોતાની પદ્ધતિ હોય છે. રહાણે એક વર્ષથી વધુ…

ધોની ‘મહાન’, તેની અને મારી તુલના ના કરશો

દિગ્ગજ ભારતીય વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની છેલ્લી બે મેચોમાં આરામ આપવામાં આવ્યો હતો. તેમના સ્થાને રીષભ પંતને અંતિમ 11માં સમાવેશ કરવામાં આવશે. પંતની પાસે વિશ્વ કપમાં સ્થાન બનાવવા માટે સારી તક હતી. પરંતુ પંત ફ્કત બેટિંગમાં સારું…

ક્રિકેટના કાશી ગણાતા જામનગરમાં લોકસભાની ચૂંટણી માટે જાગૃતિ ફેલાવવા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ક્રિકેટનું કાશી તરીકે જામનગર વિશ્વ વિખ્યાત છે. ત્યારે આગામી લોકસભાની ચૂટણી માટે ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા મતદાન જાગૃતિની અનોખી પહેલ કરાઇ છે. ભારતીય ક્રિકેટ જગતના ખ્યાતનામ ઓલરાઉન્ડર એવા પૂર્વ ક્રિકેટર સલીમ દૂરરાનીની ઉપસ્થિતિમાં 20-20 ઓવરની પત્રકારો અને વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે…

આઈપીએલનો કાર્યક્રમ વિલંબમાં: ફ્રેન્ચાઇઝી-હોમ મેચ આડે ચૂંટણીનું વિઘ્ન

લોકસભાની ચૂંટણીની જાહેરાતને એક સપ્તાહ જેટલો સમય વીતી જવા આવ્યો હોવા છતાં ભારતીય ક્રિકેટ બોર્ડ હજુ આઇપીએલનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી શક્યું નથી. આઇપીએલના વિસ્તૃત કાર્યક્રમના વિલંબની પાછળ લોકસભાની સાત તબક્કાની ચૂંટણીનો કાર્યક્રમ કારણભૂત હોવાનું મનાય છે. સાત તબક્કાની ચૂંટણીને…

પુલવામાના શહીદોને BCCIની સલામ, પીડિત પરીવારોને 20 કરોડની મદદ

બીસીસીઆઈએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થનારા પરીવારોની મદદ માટે આર્મી વેલ્ફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતાં. જાણવા મળ્યું છે કે બીસીસીઆઈના અધિકારી ભારતીય સૈન્ય બળો (સેના,…

IPL 2019: આ 5 ખેલાડીઓ પર રહેશે સંપૂર્ણ જવાબદારી, આ ટીમ ચોથી વખત ખિતાબ જીતવાની તૈયારીમાં

આઈપીએલની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચથી શરૂ થવાની છે. પ્રથમ મુકાબલો ચેન્નઈ સુપરકિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. આ મુકાબલો ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. ધોનીની આગેવાનીમાં ત્રણ વખત ચેમ્પિયન બનેલી ચેન્નઈ સુપરકિંગ્સની નજર ચોથી…

મિશન વર્લ્ડ કપ: ચોથા ક્રમ માટે આ છે દાવેદારો

વર્લ્ડ કપ મિશનની તૈયારીઓમાં જોડાયેલી ટીમ ઈન્ડિયા હજી પણ પોતાના બેટિંગ ઑર્ડરમાં ચોથા ક્રમની પોઝીશન પર ઉપયોગી બેટ્સમેનના સંશોધનમાં જોડાયેલી છે. વર્લ્ડ કપ પહેલા ટીમના ખેલાડી ભલે અત્યારે ઘરેલૂ ટી-20 ક્રિકેટ લીગ IPLમાં રમતા રહેશે. પરંતુ આ દરમ્યાન ટીમની થિંક…

અધધધ…IPLમાં ભ્રષ્ટાચારની ગંધ, કરોડો રૂપિયાની GSTચોરીનો પર્દાફાશ

દર વર્ષે રમાતી ક્રિકેટની બિઝેનસ મેચ એટલે કે IPL અનેક વખત વિવાદમાં આવી છે.  આ વખતે આઇપીએલ મેચમાં મોટા પ્રમાણમાં ઘાલમેલ થઇ હોવાની વિગતો મળી રહિ છે. સમગ્ર મામલો 2018થી જોડાયેલો છે. જેનો ખુલાસો હમણાં થયો છે. રાજસ્થાનનાં ડિરેક્ટોરેટ ઓફ…

IPL 2019: અસલ રંગમાં આવ્યો ‘સિક્સર કિંગ’,પહેલાં જ બોલે સિક્સર ફટકારી બોલરના ઉડાવ્યા હોશ

મુંબઇ ઇન્ડિયન્સનું ધ્યાન ઇન્ડિયન પ્રીમીયર લીગ આઇપેલમાં ચોથા ખિતાબ પર છે. ત્રણ વારના ચેમ્પિયને ગત વર્ષે હરાજીમાં શાનદાર કામ કરતાં કેટલાં દિગ્ગજ ખેલાડીઓને પોતાની સાથે જોડ્યા. તેમાં ‘સિક્સર કિંગ’ યુવરાજ સિંગ અને લસિથ મલિંગા જેવા ધાડક નામ પણ સામેલ છે….

વિશ્વ કપ પહેલા ભારતીય ટીમની કીટ બેગમાં મજબૂતાઈ પણ અને મજબૂરી પણ!

એક સમય હતો કે ભારતીય ટીમ પાસે અમુક મજબૂત વિકલ્પ ન હતા એટલે મજબૂરી હતી. 2003ના વિશ્વ કપને યાદ કરીએ તો બેટિંગ લાઈનઅપ સ્ટ્રોંગ કરવા માટે ખુદ રાહુલ દ્રવિડને વિકેટકીપરની જવાબદારી સોંપાઈ, ટીમ ઈન્ડિયા 20 વર્ષ બાદ વિશ્વ કપના ફાઈનલમાં…

IPL દરમિયાન ભૂલથી ના કરશો આ કામ, કોહલીએ ખેલાડીઓને આપી ચેતવણી

‘વર્લ્ડ કપ ચાર વર્ષમાં એક વખત થાય છે અને આપણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દર વર્ષે રમીએ છીએ.’ વિશ્વ કપમાં જતા નક્કી ખેલાડીઓને કેપ્ટન વિરાટ કોહલીનો સ્પષ્ટ સંદેશ છે. તેઓ આઈપીએલ દરમ્યાન ઘણાં એવા ખેલાડીઓને ઈજા થશે તેવુ ચલાવશે નહી,…

શ્રીસંતને મોટી રાહત : આજીવન લગાવાયેલો પ્રતિબંધ હટાવાયો

મેચ ફિક્સિંગમાં ફસાયેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર શ્રીસંતને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે સુનવાણી દરમ્યાન શ્રીસંત પર લગાવવામાં આવેલો આજીવન પ્રતિબંધ હટાવ્યો છે. આ સાથે બીસીસીઆઈને પ્રતિબંધ અંગે ત્રણ માસમાં ફરીવાર વિચાર કરી નિર્ણય લેવાના આદેશ પણ આપ્યા…

VIDEO: હાર્દિક પંડ્યાએ ફટકાર્યો હેલિકોપ્ટર શોર્ટ, સોશ્યલ મીડિયા પર થયો ટ્રોલ

ટીમ ઇન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલની તૈયારીમાં વ્યસ્ત છે.કમરનાં નિચેનાં ભાગમાં ઇજા થવાને કારણે હાર્દિક ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે અને T-20 સીરીઝમાં રમી શક્યો ન હતો.   Gearing up for the @IPL season with @mipaltan. pic.twitter.com/nfdH2s3h6V— hardik pandya (@hardikpandya7) March…