GSTV
Home » Sports

Category : Sports

વર્ષના 6 અબજ કમાતો એક ખેલાડી પોર્ન સ્ટારને પ્રાઈવેટમાં મેસેજ કરે છે !

Pravin Makwana
પ્રખ્યાત પોર્ન સ્ટાર લૈના રોડ્સે હાલમાં જ એક ખુલાસો કર્યો છે કે, એક મોટો ફૂટબોલર ખેલાડી તેને પ્રાઈવેટમાં મેસેજ કરી રહ્યો છે. 23 વર્ષની લૈના...

IND Vs NZ: બીજી ટેસ્ટ પહેલાં પિચને લઇને વિવાદ, BCCIએ ઉઠાવ્યાં આ ગંભીર સવાલ

Bansari
ટીમ ઇન્ડિયા 29 ફેબ્રુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે બે મેચની સીરીઝની અંતિમ મેચ રમશે. પરંતુ મેચ પહેલા બીસીસીઆઇએ બીજી મેચમાં ઉપયોગમાં લેવામાં આવનાર પિચ પર સવાલ ઉભા...

IPL 2020: SRHનો ચોંકાવનારો નિર્ણય, વિલિયમસનને કેપ્ટન પદેથી હટાવી આ ખેલાડીને સોંપી ટીમની કમાન

Bansari
આઇપીએલ 2020ની સીઝન શરૂ થતા પહેલાં જ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ચોંકાવનારો નિર્ણય લીધો છે. હૈદરાબાદના કેન વિલિયમસનને કેપ્ટનપદેથી હટાવીને નવા ખેલાડીને ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી...

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા માઠા સમાચાર, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

pratik shah
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શનિવારથી બે ટેસ્ટ મેચોની સીરીઝની બીજી મેચ ક્રાઈસ્ટચર્ચમાં શરૂ થવાની છે. ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટનમાં પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ ચાલી રહી...

16 વર્ષની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, સ્ટ્રાઈક રેટમાં તમામને પછાડ્યા

pratik shah
ભારતીય ટીમે મહિલા ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યુ છે. ગુરુવારે મેલબર્નનાં જંક્શન ઓવલમાં હરમપ્રીત કૌરનાં નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 રનોથી...

Women’s T20 World Cup: ભારતીય મહિલા ટીમનો તરખાટ, સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને આપી કરારી હાર

pratik shah
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપ 2020નાં સેમીફાઈનલમાં પહોંચવાવાળી પ્રથમ ટીમ બની છે. ગુરુવારે મેલબર્નમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને રોમાંચક મુકાબલામાં 4 રનોથી હરાવ્યું...

આ શું? ધોનીના આવી ગયા આવા દિવસો! ક્રિકેટ છોડી તરબૂચ-પપૈયા ઉગાડી રહ્યો છે

Arohi
મહેન્દ્ર સિંહ ધોની થોડા સમયમાં જ ક્રિકેટના મેદાન પર જોવા મળશે. તે આઈપીએલ 2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની 2...

Women’s T20 World cup, ભારતે ન્યૂઝીલેન્ડને 134 રનનો આપ્યો લક્ષ્યાંક

pratik shah
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ ઈન્ડિયાને બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાની મહિલા બ્રિગેડમાં સ્મૃતિ મંધાના પાછા ફર્યા છે....

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana
પાકિસ્તાને બુધવારના રોજ મનુકા ઓવલના મેદાન પર રમાઈ રહેલી આઈસીસી મહિલા ટી-20 વિશ્વ કપના ગ્રુપ બીની પહેલી મેચમાં વેસ્ટઈંડીઝને આઠ વિકેટે હરાવ્યા છે, કેપ્ટન બિસ્માહ...

ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડર ક્રિકેટરે ભારતીય ગર્લ સાથે કરી સગાઈ, ફોટો શેર કરી ફેન્સને આપ્યો ઝટકો

Ankita Trada
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે પોતાની ભારતીય ગર્લફ્રેન્ડ વિની રામન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે અને આ જોડીએ ગયા અઠવાડીયામાં સગાઈ પણ કરી લીધી...

દીકરીના જન્મ બાદ ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી ટીમમાં ફર્યો પરત, કેપ્ટન વિરાટ કોહલીને આપ્યો ખુલ્લો પડકાર

Ankita Trada
ન્યૂઝીલેન્ડના સૌથી ઘાતક બોલર નીલ વૈગનર બીજી ટેસ્ટથી પ્રથમ ટીમ સાથે જોડાઈ ગયા છે. વૈગનરના ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી ભારતની વિરુદ્ધ વેલિંગટન ટેસ્ટમાં ભાગ...

પાંચ વખત ટેનિસ સ્ટાર રહેલી મારિયા શારપોવાએ ટેનિસમાં લીધો સંન્યાસ

Pravin Makwana
રશિયાના સ્ટાર ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ 32 વર્ષની ઉંમરે ટેનિસમાંથી સંન્યાસ લીધો છે. ભૂતકાળમાં નંબર 1 રહેલી અને પાંચ વખત ગ્રૈંડસ્લૈમ ચેમ્પિયન શારાપોવાએ બુધવારના રોજ...

ઓસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મૈક્સવેલે ભારતીય યુવતી સાથે કરી સગાઈ

Pravin Makwana
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલે સગાઈ કરી લીધી છે. મૈક્સવેલે ભારતીય મૂળની ગર્લ ફ્રેન્ડ વિની રમણ સાથે સગાઈ કરી છે. ત્યાર બાદ ઈંસ્ટાગ્રામના માધ્યમથી તેણે...

એશિયા ઇલેવનમાં પાકિસ્તાનને લાગશે ઝટકો, ભારત લાભ ખાટી ગયું

Bansari
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ બીસીબી) દ્વારા આયોજીત કરવામાં આવી રહેલા એશિયાઈ ઈલેવન અને વર્લ્ડ ઈલેવનની મેચમાં કેપ્ટન વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસી કેપ્ટનસી કરે તેવી અટકળો...

કપિલ દેવ બન્યા સુરતના અતિથિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમાં આપી હાજરી

Bansari
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે પદવીદાન સમારોહ યોજાયો હતો.જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના મહાન ક્રિકેટર કપિલદેવ હાજર રહ્યા હતા. 151 વિદ્યાર્થીઓને ગોલ્ડ...

ICC Test Rankings: વિરાટ કોહલીએ ખરાબ પ્રદર્શનની ચુકવવી પડી ભારે કિંમત, ઝૂંટવાઇ ટેસ્ટની બાદશાહત

Bansari
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભૂંડી રીતે ફ્લોપ થયેલા ભારતીય ટીમના ખેલાડીઓએ આઇસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં તેનું પરિણામ ભોગવવુ પડ્યુ છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ...

ક્રિકેટનાં ભગવાન સચીન તેંડુલકર પર પાકિસ્તાનનાં આ દિગ્ગજ ક્રિકેટર છે નારાજ

pratik shah
ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પર પાકિસ્તાનનો પૂર્વ બેટસમેન અને કેપ્ટન ઈન્ઝમામ નારાજ છે. ઈન્ઝમામે એક નિવેદનમાં જણાવ્યું કે મારું માનવુ છે કે,...

મે સુધી નિંયત્રણમાં નહી આવે કોરોનાવાયરસ તો રદ થઈ શકે છે ટોક્યો ઓલમ્પિક 2020

pratik shah
જીવલેણ કોરોનાવાયરસનું સંકટ હવે ટોક્યો ઓલમ્પિક 2020 પર પણ ઘેરાયું છે. સમાચાર એજન્સીનાં અનુસાર આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિનાં એક વરિષ્ઠ સદસ્યએ જણાવ્યું કે જો મે અંત...

કોહલી માટે માથાનો દુખાવો બની ગયું છે ટીમનું આ વલણ, બીજી ટેસ્ટ પહેલાં જ ખેલાડીઓને આપી દીધી આ સલાહ

Bansari
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ પહેલા, પોતાના બેટ્સમેનોના ખૂબ જ રક્ષાત્મક વલણ છોડવાની અપીલ કરતાં કહ્યું કે વિદેશી પ્રવાસમાં આ પ્રકારના...

ટીમ ઈન્ડિયાનાં રોહિત શર્મા અને ખલીલ અહેમદે શા માટે આ બોલરને માર માર્યો, VIDEO થયો વાયરલ

pratik shah
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડનાં પ્રવાસે છે. બન્ને ટીમો વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. ખલીલ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ અને રોહિત શર્મા ત્રણેય...

એશિયા ઈલેવન વિરુદ્ઘ વર્લ્ડ ઈલેવન : વિશ્વનાં આ બે ખેલાડીઓને મળી શકે છે કપ્તાની કરવાની તક

pratik shah
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ બીસીબી) દ્વારા આયોજીત કરવામાં આવી રહેલા એશિયાઈ ઈલેવન અને વર્લ્ડ ઈલેવનની મેચમાં કેપ્ટન વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસી કેપ્ટનસી કરે તેવી અટકળો...

ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટેસ્ટમાં મળેલી કારમી હાર બાદ કેપ્ટન કોહલીનું વિસ્ફોટક નિવેદન

pratik shah
ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું અત્યંત નિરાશાનજનક પ્રદર્શન રહ્યુ હતું, તમામ ક્ષેત્રે ભારતીય ટીમ નિષ્ફળ ગઈ હતી. જ્યારે ફાસ્ટ બોલરોને મદદ...

Asia XI vs World XI: બીસીબીએ જાહેર કરી એશિયા XI ટીમ, વિરાટ સહિત 6 ભારતીય સામેલ

Pravin Makwana
આગામી મહિને બાંગ્લાદેશના ઢાંકામાં શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં 2 ટી-20 મેચ રમાવાની છે. આ મેચ હશે એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે. બાંગ્લાદેશ પોતાના સંસ્થાપક શેખ મુજીબર...

મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટને પતિ વિરુદ્ધ કરી ઘરેલુ હિંસાની ફરિયાદ, છૂટાછેડાની પણ આપી અરજી

Ankita Trada
ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન વાઈખોમ સૂરજ લતા દેવીએ પોતાના પતિ અને પૂર્વ હોકી ખેલાડી શાંતાકુમારની વિરુદ્ધા ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી છે. આ...

આજના જ દિવસે ક્રિકેટના આ મહાન બેટ્સમેને દુનિયાને કહ્યું હતું અલવિદા, રડી પડ્યું હતું સમગ્ર ક્રિકેટ જગત

Bansari
જે રીતે 24 ફેબ્રુઆરીનો દિવસ ક્રિકેટ ગતમાં ત્રણ ડબલ સેન્ચુરી માટે જાણીતો છે તેવી જ રીતે 25 ફેબ્રુઆરીનો દિવસ ક્રિકેટ જગત માટે ખૂબ જ દુખદ...

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ત્રણ મોટા બદલાવની સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, પંત અને અશ્વિન થઈ શકે છે બહાર

pratik shah
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચ 29 ફ્રેબ્રુઆરીથી ક્રાઈસ્ટચર્ચનાં હેગલ ઓવલ મેદાન પર રમાશે. આ પ્રથમ તક હશે કે જ્યારે ટીમ...

ભારતનો એશિયન કુસ્તીમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ, પાંચ ગોલ્ડ સાથે કુલ 20 મેડલ જીતીને ત્રીજા ક્રમે

pratik shah
એશિયન કુશ્તિમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઘરઆંગણે યોજાયેલી એશિયન કુસ્તીમાં ભારતે શાનદાર દેખાવ કરતાં પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સાથે ૨૦ મેડલ...

ગુજરાતની ધમાકેદાર રણજીટ્રોફીની સેમીફાઈનલમાં એન્ટ્રી, ગોવાને 464 રનથી હરાવ્યું

pratik shah
વલસાડમાં રમાયેલી રણજીટ્રોફીમાં મેચમાં જીત મેળવીને ગુજરાતે સેમીફાઈનલનમાં પ્રવેશ કર્યો છે, ત્યારે ગુજરાત તરફથી રમતા સિદ્ધાર્થ દેસાઈએ પાંચ અને અર્ઝાન નગવાસવાલાએ ચાર વિકેટ ઝડપતાં ગુજરાતે...

Women’s T-20 World Cup: ભારતની સતત બીજી ભવ્ય જીત, બાંગ્લાદેશને 18 રનથી ધુળ ચટાડી

Ankita Trada
ભારતીય મહિલા ટીમે T-20 વર્લ્ડ કપના બીજા મેચમાં બાંગ્લાદેશને 18 રનથી માત આપી છે. 143 રનનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં માત્ર 124/8 રન...

ભારતીય ટીમના તેજ બોલરે કહ્યુ કે, ડેબ્યૂ પહેલા ધોનીએ તેમને આપી હતી આ સલાહ!

Ankita Trada
ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પાંચ મેચની વન-ડે સીરીઝ રમી રહ્યુ હતું. આ વન-ડે સીરીઝને ભારત પહેલા જ ગુમાવી ચૂક્યુ હતું, પરંતુ પાંચમી...
Do NOT follow this link or you will be banned from the site!