GSTV

વડોદરાના આ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા સ્વયંભૂ લોકડાઉન પાડવાનું કર્યું શરૂ

વડોદરાના આજવા રોડ ખાતેની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં સ્વયંભૂ લોકડાઉન પાડવાનું શરૂ કરાયું છે. અહીં 187 પરિવારો પૈકી 40 લોકોને કોરોના સંક્રમણ થયું હતું. ઉપરાંત 3 કોરોના દર્દીઓના મોત થયા હતા. હાલ પણ 15 લોકો કોરોના સંક્રમિત છે. કોરોના સંક્રમણ મામલે ગંભીર બનેલ ક્રિશ્ના પાર્કના સભ્યોએ મળીને નક્કી કર્યું છે. જ્યા સુધી કોરોના મહામારીનો અંત નહીં આવે ત્યાં સુધી સ્વયંભૂ લોકડાઉન પાળશે. જેને લઈને તેઓએ સોસાયટીના તમામ પ્રવેશ દ્વારા પર વાંસ મારી દીધા છે. સોસાયટીમાં કોરોના સંક્રમણ વધારે હોવાથી કોઈએ આવવું નહીં તેવા બેનર મારી દીધા છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!