કોરોનાકાળમાં ઈમ્યૂનિટી સીસ્ટમને મજબૂત બનાવે છે હેલ્દી ‘પાલકનું રાયતુ’, બીમારીમાં પણ આપે છે રાહત

પાલક આયરન અને પૌષ્ટીક તત્વોથી ભરપૂર હોય છે. તો દહીં પણ પેટથી સંબંધિત બધી જ બીમારીઓથી દૂર રાખે છે અને ડાયઝેશનને પણ ખૂબ જ સારુ બનાવે છે. બદલા મૌસમને કારણે ઘણા પ્રકારના વાયરલ ઈન્ફેક્શ થાય છે. એવામાં શરીરને સ્વસ્થ રાખવુ પણ ખૂબ જ જરૂરી છે. આ સમયે હેલ્દી જમવાનું હેલ્થ … Continue reading કોરોનાકાળમાં ઈમ્યૂનિટી સીસ્ટમને મજબૂત બનાવે છે હેલ્દી ‘પાલકનું રાયતુ’, બીમારીમાં પણ આપે છે રાહત