GSTV
Home » News » ફણગાવેલા મગનો સલાડમાં ઉપયોગ કર્યો હશે, પરંતુ આજે બધા કઠોળ અને વેજિટેબલ મિક્સ કરી બનાવો વેજ. સ્પ્રાઉડ પુલાવ

ફણગાવેલા મગનો સલાડમાં ઉપયોગ કર્યો હશે, પરંતુ આજે બધા કઠોળ અને વેજિટેબલ મિક્સ કરી બનાવો વેજ. સ્પ્રાઉડ પુલાવ

શિયાળાની સીઝનમાં લીલા શાકભાજીનો ઉપયોગ કરીને અવનવી વાનગી બનાવતા હોઈએ છીએ, પરંતુ ઉનાળાની સીઝન એવી હોય છે જેમાં બાળકોને વધુ શાકભાજી ભાવતા નથી હોતા અને તેઓ બરાબર જમતાં પણ નથી. અને તે જમવામાં ફાસ્ટફૂડ વધુ પસંદ કરતાં હોવાથી તેમના શરીરમાં વિટામિનની પણ ઉણપ થવા લાગે છે. કઠોળમાં દરેક પ્રકારના વિટામિન તથા પ્રોટીન પણ હોય છે. અને આ કઠોળને વેજીટેબલ સાથે મિક્સ કરી તેનો પુલાવ બનાવો. જેથી નાના-મોટા દરેકને પુલાવ જમવાની મજા આવશે. અને બને તો બાળકોને લંચબોક્સમાં પણ તમે આપી શકો છો. વેજ. સ્પ્રાઉટ પુલાવ બનાવવો ઝટપટ માત્ર 20 મિનિટમાં.

Related posts

તારક મહેતા ફેમ બબીતાજીનો ડાન્સ વીડિયો થયો વાયરલ, સાથે જેઠાજી આવ્યા નજરે

Kaushik Bavishi

સુરતની પાદ સ્પર્ધામાં 200 લોકોએ રજીસ્ટ્રેશન કર્યું હતું પણ કોઈ પાદી ન શક્યું

Mayur

વર્ષ 2050 સુધી દુનિયાથી સંપૂર્ણ પણે ખત્મ થઈ જશે લાખો લોકોની જાન લેવા વાળો આ જીવલેણ રોગ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!