GSTV
Home » News » ધર્મલોકમાં આજે જાણીએ મહાભારતના સૌથી મોટા પાત્ર વિશે, જેમણે તેમની નીતિઓથી ખૂબ નામના મેળવી

ધર્મલોકમાં આજે જાણીએ મહાભારતના સૌથી મોટા પાત્ર વિશે, જેમણે તેમની નીતિઓથી ખૂબ નામના મેળવી

સૌને ખ્યાલ છે કે વેદ વ્યાસે મહાભારત જેવા વિશ્વના સૌથી મોટા કાવ્યની રચના કરી. મહાભારતમાં આવતા તમામ પાત્રોમાંથી કોઈને કોઈ બોધપાઠ મળે છે, પણ સૌથી મોટું કોઈ પાત્ર હોય તો તે વિદૂરનું છે. ચાણક્યની માફક જ વિદૂરની નીતિમાંથી પણ ઘણું શીખવા મળે છે. આમ તો વિદૂર દ્રૂતરાષ્ટ્ર અને પાંડુના ભાઈ જ હતા, પણ તેમનો જન્મ એક દાસીની કુખમાંથી થયો હોવાથી તેમને આજીવન હસ્તીનાપુરની સેવા કરવાનો જ વારો આવ્યો. કોઈ પણ પ્રકારની લાલસા વિનાનું તેમનું પાત્ર ઘણું શીખવી જાય છે. આ સિવાય વિદૂર પાંડવો તરફ પણ ખૂબ ઢળેલા હતા. હંમેશાં તેઓ સત્ય અને ન્યાયની સાથે જ રહ્યાં ત્યારે આજે ધર્મલોકમાં મહાભારતના સૌથી શક્તિશાળી પાત્રમાના એક વિદૂરજી વિશે જાણીએ.

READ ALSO

Related posts

ફ્લાવરનું શાક ન ભાવતું હોય તો પહેલા આ વાંચી લો, ફાયદા એટલા છે કે હવે શોખથી ખાવાનું શરૂ કરી દેશો

Arohi

શું તમે મેદસ્વીતાથી ચિંતિત છો, તો આહારમાં ફોલો કરો આ ટીપ્સ

pratik shah

45 હજાર મળશે સેલરી, અહીં પડી છે બમ્પર વેકેન્સી 6 માર્ચ પહેલાં કરી દો અરજી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!