GSTV
Home » News » જિલ્લા પંચાયતના 17.58 કરોડના બજેટમાં ધો.8ની વિદ્યાર્થિનીઓ માટે ખાસ જોગવાઈ

જિલ્લા પંચાયતના 17.58 કરોડના બજેટમાં ધો.8ની વિદ્યાર્થિનીઓ માટે ખાસ જોગવાઈ

ગાંધીનગર જિલ્લા પંચાયતનું કુલ ૧૭ કરોડ ૫૮ લાખ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં પણ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ ઉપર વધુ પ્રાધાન્ય આપતું બજેટ સર્વાનુમતે પસાર થયું. આ બજેટમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ સાથે જ શિક્ષણ અને આરોગ્ય પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ધોરણ 8માં અભ્યાસ કરતી બાળકીઓને પણ ખાસ ધ્યાન આપીને શેક્ષણિક જોગવાઈઓ કરવામાં આવી છે. જ્યારે મહિલાઓને ધ્યાનમાં રાખીને મહિલા કેળવણી જોગવાઈ કરવામાં આવી છે.

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!