GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

Jioની જબરદસ્ત ઑફર: 15 નવેમ્બર સુધીમાં રિચાર્જ કરાવી લો, થશે ફાયદો જ ફાયદો

રિલાયન્સ જિયો યુઝર્સને 444 રૂપિયા અને 555 રૂપિયા વાળા  પ્રીપેડ પ્લાન્સ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઑફર માટે કંપનીએ Paytm સાથે પાર્ટનરશીપ કરી છે. આ બંને પ્લાન્સ પર શુભ પેટીએમ ઑફર અંતર્ગત 40 અને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 444 રૂપિયાના પ્રીપેડ પ્લાન્સ પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે SHUBH44 પ્રોમોકોડનો ઉપયોગ કરવા પર 44 રૂપિયા અને 555 રૂપિયાના પ્રિપેડ પ્લાન પર SHUBH50 પ્રોમોકોડના ઉપયોગથી 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જણાવી દઇએ કે આ બંને પ્લાન્સ પર છૂટ ત્યારે જ મળશે જ્યારે તમે તમારો નંબર પેટીએમ દ્વારા રિચાર્જ કરશો.

15 દિવસ માટે ઑફર

ડિસ્કાઉન્ટ બાદ 444 રૂપિયાનો પ્લાન 400 રૂપિયા અને 555 રૂપિયાનો પ્લાન 505 રૂપિયામાં પડશે. રિલાયન્સ જિયોની આ ઑફર 1 નવેમ્બરે લાઇવ થયો હતો. યુઝર્સ આ શુભ પેટીએમ ઑફરનો લાભ 15 નવેમ્બર સુધી લઇ શકે છે. જિયોએ ગત મહિને જ યુઝર્સને આઉટ ગોઇંગ કૉલ્સ માટે આઇયુસી લેવાની ઘોષણા કરી હતી. આ બંને પ્રીપેડ પ્લાન્સને જિયોએ આઇયુસી ચાર્જ લાગુ થયાં બાદ એક ફાયદાકારક પ્લાન તરીકે લૉન્ચ કર્યો છે.

444 રૂપિયાના પ્લાનમાં દરરોજ મળશે 2જીબી ડેટા

444 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 84 દિવસની વેલીડીટી સાતે દરરોજ 2 જીબી ડેટા ઑફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનને સબ્સ્ક્રાઇબ કરનાર યુઝર્સને 1000 આઇયુસી મિનિટ સાથે દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. આ સાથે જ સબ્સ્ક્રાઇબ્સને જિયો એપ્સનું ફ્રી સબ્સ્ક્રીપ્શન પણ મળે છે.

555 રૂપિયાના પ્લાનમાં 3000 IUC મિનિટ

બીજી તરફ જો 555 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં 84 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળશે. આ હિસાબે પ્લાનમાં કુલ 168 જીબી ડેટા મળશે. પ્લાન 3000 IUC મિનિટ્સ અને ડેઇલી 100 ફ્રી એસએમએસ સાથે આવે છે.

Read Also

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!