GSTV
Home » News » વડોદરાનાં રેસકોર્સ સર્કલ ખાતે ગણપતિ વિસર્જન માટે ખાસ કુંડ તૈયાર કરાયા

વડોદરાનાં રેસકોર્સ સર્કલ ખાતે ગણપતિ વિસર્જન માટે ખાસ કુંડ તૈયાર કરાયા

વડોદરામાં ભાવવિભોર ભકતોએ દૂંદાળા દેવને શ્રદ્ધાભેર વિદાય આપી રહ્યા છે ત્યારે વડોદરા ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ રેસ કોર્સ સર્કલ દ્રારા ખાસ કુંડ તૌયાર કરવાંમાં આવ્યો છે. ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ આ કુંડમાં 700 કરતા વધુ મૂર્તી વિર્સજન કરવામાં આવશે.

3 ફૂટ સુધીની મૂર્તીઓ વિર્સજન થશે. અને આ માટીનો ઉપયોગ ફુલ છોડ વાવામા કરવાંમાં આવશે.  આ યુવક મંડળ દ્રારા ભકતોને ઘરેથી લાવવા લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે. સ્થળ પર પંડીતોને પણ મુકવામાં આવ્યા છે.

જેને લઈને ધાર્મિક વાતાવરણ વચ્ચે મુર્તી વિર્સજીત થઈ શકે. મંડળ દ્રારા કોઈ જ ખર્ચો લેવામાં આવતો નથી. અહીં ફૂલોનું પણ ખાતર બનાવવામાં આવે છે. આ પ્રયોગ જોવા મ્યુ કમિશ્ર્નર નવીન ઊપાધ્યાય આવ્યા હતા.

એમને આજે બદલી થયાને ચાર્જ સંભાળ્યાને આજે પ્રથમ દિવસ જ છે. તેમને પણ આ વિર્સજન પ્રક્રીયા નિહાળી હતી. અને આ કામગીરીને બિરદાવી હતી.

READ ALSO

Related posts

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

Bansari

વિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું

NIsha Patel

અમદાવાદ : DPS સ્કૂલ સંચાલકોના કેસમાં હાઈકોર્ટે સોમવાર સુધી ચૂકાદો અનામત રાખ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!