વરસાદની ઋતુમાં આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન, આ પીણાઓનું સેવન કરશો તો ક્યારેય નહીં પડો બીમાર

ચોમાસાની શરૂઆતથી જ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળતી હોય છે પરંતુ આ ઋતુમાં ખાવા-પીવાની બાબતમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે. કારણકે આ ઋતુમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો તેમજ વાયરલ ઇન્ફેકશનમાં પણ વધારો થાય છે. જેથી આ ઋતુમાં લાકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું પડે છે … Continue reading વરસાદની ઋતુમાં આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન, આ પીણાઓનું સેવન કરશો તો ક્યારેય નહીં પડો બીમાર