GSTV
Gujarat Government Advertisement

ટ્રમ્પે સંસદના બંન્ને હાઉસને કર્યું સંબોધિત, ભાષણ પૂર્ણ થતા જ સ્પીકરે ટ્રમ્પના સંબોધનની કોપી ફાડી નાખી

Last Updated on February 5, 2020 by Mayur

અમેરિકામાં ફરી એકવાર પ્રેસિડેન્ટ અને સ્પીકર વચ્ચેના મતભેદો ઉડીને આંખે વળગ્યા છે. બંન્ને વચ્ચે અંદરોઅંદર તણખા જરવાનો મુદ્દો એ રીતે ચગ્યો કે ટ્રમ્પનું સંબોધન પૂર્ણ થતા જ સ્પીકરે હાથમાં રહેલી કોપી ફાળી નાખી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદના બંને હાઉસના સત્રને સંબોધિત કર્યું. જો કે આ દરમ્યાન ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પીકર નેન્સી પૈલોસી વચ્ચેના મતભેદ ઉડીને આંખે વળગ્યા. ટ્રમ્પ સંબોધન શરૂ કરે તે પહેલા નેન્સી પૈલોસીએ તેમનું ઔપચારિક અભિવાદન કરવા માટે હાથ લંબાવ્યો. જો કે ટ્રમ્પ તેમના અભિવાદન તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું. ટ્રમ્પના ભાષણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે ઘણી વખત ઉભા થઈને તાળીઓ પાડી. પરંતુ નેન્સી પૈલોસી તેમના સ્થાન પર જ બેસી રહ્યા. જેવું ટ્રમ્પનું ભાષણ પુરુ થયું કે તરત જ પૈલોસીએ સંસદમાં બધાની સામે ટ્રમ્પના સંબોધનની કોપી ફાડી નાંખી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજસ્થાન ભાજપમાં બધુ ઠીક નથી? 20 વર્ષમાં પ્રથમ વખત નવા પોસ્ટરમાંથી વસુંધરા રાજે ગાયબ

Vishvesh Dave

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!