GSTV
Home » News » Video: સ્પેન જાણીતા ટોમેટીનો ફેસ્ટિવલની ઝલક દેખાઈ અમદાવાદમાં, યુવાનોએ ટામેટા ફેંકીને ઉજવી ધૂળેટી

Video: સ્પેન જાણીતા ટોમેટીનો ફેસ્ટિવલની ઝલક દેખાઈ અમદાવાદમાં, યુવાનોએ ટામેટા ફેંકીને ઉજવી ધૂળેટી

આજે રંગો અને પાણીની સાથે જ વિવિધ રીતે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં યુવાનો ટામેટાના માધ્યમથી પણ ધૂળેટી રમ્યા હતા. સ્પેન જાણીતા ટોમેટીનો ફેસ્ટિવલની જેમ અમદાવાદના યુવાનોએ એકબીજા પર ટામેટા ફેંકીને ધૂળેટીની ઉજવણી કરી હતી.

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો રંગોથી ધૂળેટી ઉજવવાની પરંપરા છે. પરંતુ હવે ધૂળેટી જેવા ભારતીય પરંપરાના તહેવારોમાં વિદેશી કલ્ચર જોવા મળી રહ્યુ છે અને તે માટે જ ટોમેટીનો ફેસ્ટિવલની જેમ અણદાવાદમાં ટામેટાથી ધૂળેટીની ઉજવણી થઈ.

Read Also

Related posts

કબીર સિંહની બમ્પર કમાણીથી ખુશ શાહિદ કપૂર-કિયારા અડવાણી, આ રીતે કર્યું સેલિબ્રેટ

Dharika Jansari

ઇમરાન ખાનની સરકારના ઇશારે બલૂચ લોકોનાં અપહરણ થઇ રહ્યાં છે: બલૂચી નેતા બ્રહુમ્દાગ બુગ્તીનો સણસણતો આરોપ

Bansari

અલ્પેશનું રાજકીય કદ ઘટ્યું! શંકર ચૌધરીને પણ જુગલે કરાવ્યો ફાયદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!