GSTV

VIDEO: સંસદના ચાલુ સત્રમાં ઉંદરડો દેખાતા સાંસદો પાટલી ઠેકવા લાગ્યા, અમુક તો સદન બહાર ભાગ્યા

Last Updated on July 22, 2021 by Pravin Makwana

ઉંદર દેખાવમાં ભલે નાનો લાગતો હોય, પણ તેનો ડર એટલો જ લોકોમાં વ્યાપેલો છે. ઉંદરના ડરથી કોઈ પણ જગ્યાએ અફરાતફરીનો માહોલ સર્જાઈ શકે છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના જોયા બાદ આપ પણ સમજી જશો કે, જે સંસદમાં ચકલુંય ન ફરકે ત્યાં ઉંદર ક્યાંથી ઘૂસી આવ્યો. આપ પણ અહીં આપેલા આ વીડિયોમાં જોઈ શકશો.

આ વીડિયો સ્પેનની સંસદનો છે. જેમાં એક સત્ર દરમિયાન ઉંદરે ખલેલ પાડી હતી. સાંસદો ગભરાઈ જતાં બૂમાબૂમ કરી મુકી હતી. આ વીડિયોમાં એક સાંસદ શાંત રહેવાની અપીલ કરી રહ્યા છે, છતાં સાંસદો પાટલી ઠેકતા દેખાયા હતા. અમુક તો આમ તેમ ભાગવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર જેવો આ વીડિયો વાયરલ થયો લોકો તેને જોઈને ખૂબ મજા લઈ રહ્યા છે.

READ ALSO

Related posts

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari

SBI ગ્રાહકો ધ્યાન આપો: આ રીતે ચેક કરો બેંકનો મેસેજ અસલી છે કે નકલી, ક્યાંક તમારી સાથે પણ એ ન થાય જે ‘આનંદીલાલ કારપિટીયા’ સાથે થયું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!