GSTV
Home » News » ચૂંટણી પૂર્ણ થયા બાદ લખનઉમાં રાજકારણ ગરમાયુ, માયાવતીને મળવા પહોંચ્યા અખિલેશ યાદવ લોકસભાની

ચૂંટણી પૂર્ણ થયા બાદ લખનઉમાં રાજકારણ ગરમાયુ, માયાવતીને મળવા પહોંચ્યા અખિલેશ યાદવ લોકસભાની

mayawati akhilesh

ચૂંટણી પૂર્ણ થયા બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એક્ઝિટ પોલની જાહેરાત બાદ પહેલી મુલાકાત હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં બસપા અને સપાને  કોંગ્રેસ કરતા વધારે બેઠક મળવાનું અનુમાન કરવામા આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે, યુપીમાં બસપા અને સપાએ કોંગ્રેસને ગઠબંધનમાંથી બહાર રાખી બન્ને પાર્ટીએ ગઠબંધન કર્યુ છે. જ્યારે એક્ઝિટ પોલમાં બન્ને પાર્ટીના ગઠબંધનનો ફાયદો જોવા મળી રહ્યો છે. જેથી બન્ને પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ પણ છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!