GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

માત્ર 4900 રૂપિયામાં ખરીદો એક ગ્રામ સોનુ, સરકાર આપી રહી છે તક, જાણો શું છે સ્કીમ અને તેના ફાયદા

રોકાણ

મોદી સરકરે સોવરેન ગોલ્ડ બોન્ડ દઈ રહી છે. તેનું હવે પછીનું ચરણ 6 જૂલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. જો તમે આ પહેલાની સ્કિમમાં સોવરેન ગોલ્ડ બોન્ડ નથી લઈ શક્યાં તો આ ફેઝમાં સોનામાં રોકાણ કરી શકો છો.

ક્યાં સુધી કરી શકો છો રોકાણ ?

સીરીઝ-4ના આ સોવરેન ગોલ્ડ બોન્ડનું સબ્સક્રિપ્શન 6 જુલાઈથી શરૂ થશે અને 10 જુલાઈ સુધી ચાલશે. ભારતીય રિઝર્વે બેંકે એપ્રીલમાં જાબેરાત કરી હતી કે, સરકાર એપ્રીલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ગોલ્ડ બોન્ડ 6 હપ્તામાં લાવશે.

શું છે કિંમત ?

આ ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઈઝ 4852 રૂપિયા પ્રતિગ્રામ નક્કી કરાઈ છે. જણાવી દઈએ કે, ગોલ્ડ બોન્ડ 8 જૂનથી 12 જૂન સુધીની વચ્ચે સબ્સક્રિપ્શન માટે ખુલ્યું હતું. તેની ઈશ્યુ પ્રાઈઝ 4677 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.

આ ગ્રાહકોને મળશે છુટછુટા

જે રોકાણકારોએ બોન્ડ માટે ઓનલાઈન એપ્લાઈ કર્યું છે. તેમને રૂપિયા 50 પ્રતિગ્રામની છુટ મળશે. આ નિર્ણય સરકારે આરબીઆઈની સલાહ લઈને કર્યો છે. આ ડિઝીટલ પેમેન્ટને આગળ વધારવા માટે કરવામાં આવ્યું છે. એટલે કે ઓનલાઈન એપ્લાઈ કરવા ઉપર આ બોન્ડ તમને 4802 રૂપિયા પ્રતિગ્રામે મળશે.

શા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ છે સારો વિકલ્પ ?

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષના અંત સુધીમાં સોનાના ભાવમાં તેજી આવશે. માનવામાં આવે છે કે, 53 હજાર રૂપિયા સુધઈ સોનું પહોંચી શકે છે. એવામાં આશા છે કે સોવરેન ગોલ્ડના રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળે.

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!