GSTV
Home » News » બોલીવૂડ એક્ટ્રેસને પણ ઝાંખી પાડે તેવી છે સાઉથની આ અભિનેત્રીઓ, જુઓ PHOTOS

બોલીવૂડ એક્ટ્રેસને પણ ઝાંખી પાડે તેવી છે સાઉથની આ અભિનેત્રીઓ, જુઓ PHOTOS

કૃતિ સુરેશ

કૃતિ સુરેશને તમે ઘણી ફિલમોમાં જોઈ હશે. કૃતિની સુંદરતાની ચર્ચાતો બોલીવૂડમાં પણ થાય છે. કૃતિનાં ફગરની ચોતરફ પ્રશંસા થઈ રહિ છે.

સંમાથા રૂથ પ્રભુ

સમાંથા રૂથ પ્રભુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જીરો ફિગરની ખુબસુરત અભિનેત્રી છે. સમાંથાની ખુબસુરતી બધા માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમનાં પતિનું નામ નાગા ચૈતન્ય છે. તે પણ સાઉથનાં સુપરસ્ટાર છે.

રિતિકા સિંહ

રિતિકા સિંહ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એકદમ સુંદર એક્ટ્રેસ છે. તેમણે બોલીવૂડમાં પણ કામ કર્યુ છે. તેમનાં કરોડો ચાહકો છે.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ સાઉથની ખુબસુરત અભિનેત્રી છે. કાજલે બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. ચારે તરફ તેમનાં દિવાના છે.

રકુલ પ્રિત સિંહ

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ક્વિન તરીકે ઓળખાય છે. રકુલ પ્રિત સિંહને પુરા દેશમાં દર્શકો પસંદ કરે છે.

તમન્ના ભાટીયા

તમન્ના ભાટીયા સાઉથની સૌથી સુંદર અભિનેત્રી તરીકે વિખ્યાત છે. તમન્ના સાઉથની સૌથી મોંઘી અભિનેત્રી છે. તમન્નાને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે.

અમલા પૌલ

અમલા પૌલ પણ સાઉથની સુંદર અભિનેત્રી પૈકીની એક છે.

READ ALSO

Related posts

ગુજરાતના પડોશી રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલ અને દારૂ થયો મોંઘો, સરકારે વધાર્યો 5 ટકા વેટ

Riyaz Parmar

દક્ષિણનાં નેતાએ અયોધ્યા-બાબરી ધ્વંસ મુદ્દે આપ્યું નિવેદન, વિવાદનો મધપૂડો છંછેડાય તેવી શક્યતા

Riyaz Parmar

આ હિરોઈનના કારણે કરિનાએ શાહિદને છોડી સૈફનો હાથ પકડ્યો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!