GSTV
Home » News » દક્ષિણ ગુજરાતને લઇ હવામાન વિભાગે કરી કંઇક આવી આગાહી

દક્ષિણ ગુજરાતને લઇ હવામાન વિભાગે કરી કંઇક આવી આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ બાહ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર સાયક્લોન સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.  આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસમાં ઓછો વરસાદ પડવાની આશંકા છે. અમદાવાદમાં  આજે હળવો વરસાદ પડી છે. ત્યારે માછીમારોને દરિયો ખેડવા ન જવાની હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં  આવી છે.

Related posts

વાહન માટે પ્રિય નંબર મેળવવાનો ક્રેઝ ચરમસીમાએ, ગુજરાતીઓએ 300 કરોડ ખર્ચ્યા

Mayur

અમૂલ દૂધના ભાવમાં રૂા.2નો વધારો કરવા પાછળ આ છે કારણ, ગુજરાત સિવાય આ રાજ્યોમાં પણ દૂધના ભાવમાં વધારો

Mayur

લ્યો હવે તો સરકારી બસોમાં જ દારૂની હેરાફેરી, આ એસટી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!