GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, 10 કલાકમાં 10 ઈંચ વરસાદ

મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં આજે પણ પોતાની અવિરત મેઘધારા વરસાદી હતી. જેના કારણે વલસાડ ને વાપીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાપીમાં રાત્રિના 12 વાગ્યાથી રવિવારે સવારના દસ વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ વે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા. વાપી મુંબઈ હાઈ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ-કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતા.મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી.મધુબન ડેમના દરવાજા ખોલાતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

આ કરચલો જ બચાવશે કોરોના વાયરસથી જીવ, 30 કરોડ વર્ષ જૂની છે દુર્લભ પ્રજાતિ

Mansi Patel

સાવધાનઃ એક SMSની જાણકારી તમને બનાવી દેશે કંગાળ, ખાતુ કરી નાંખશે ખાલી

Mansi Patel

કુમાર કાનાણીની દીકરાના કારણે આબરૂ ગઈ : સીએમઓમાંથી મળ્યો ઠપકો, કોન્સ્ટેબલે પણ તારા બાપની નોકર ન હોવાનું ચોપડાવ્યું હતું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!